________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
૩૪૦
અને ભાવભકિત શું વંદના, કરૂં ઉઠી સવેરા; ભવ દુઃખ સાગર તારીએ, જિમ હોય તુમ કેરા. શ્રી સીમ. ૨ અંતર રવિ જબ પ્રગટીયા, પ્રભુ તુમ ગુણ કેરા; તવ હમ મન નિર્મલ ભચા, મિસ્યા મોહ અંધેરા. શ્રી સીમં. ૩ તારક તુમ વિણ અવર કો, કહો કવણ ભલેરા; તે પ્રભુ હમકું દાખવો, કરૂં તાસ નિહોરા. શ્રી સીમં. ૪ નવ નિત નેહે નિરખીએ, પ્રભુ અબકી વેરા, બોધિબીજ મોહે દીજિએ, કહા કહું બહુ તેરા. શ્રી સીમં. ૫
૧૦)
(રાગ- વીરજીનેશ્વર સાહિબમેરા) સીમંધર સ્વામી, મુક્તિના ગામી, દીઠે પરમાનંદ, પ્રભુ સુમતિ આપો, કુમતિ કાપો, ટાળો ભવભય ફંદ, કર્મ અરિગણ દૂર કરીને, તોડો ભવતરૂ કંદ રે. સીમંધર૦ ૧ ચોટીશ અતિશય શોભતા રે, પાત્રીશ વાણી રસાળ, અષ્ટ પ્રતિહાર્ય દીપતા રે, બેઠા પર્ષદા બાર રે. સીમંધર૦ ૨ મહાગોપ મહામાયણ કહીયે, નિયમિક સત્યવાહ, દોષ અઢારને દૂર કરીને, ભવજલ તારણ નાવ રે. સીમંધર૦ ૩ એકવાર દરિશન દીજીએ રે દાસની સુણી અરદાસ, ગુણ અવગુણ નવિ લેખીચે રે, ગિરૂઆનો આધાર રે. સીમંધર૦ ૪ અગણિત શંકાએ હું ભર્યો રે, કોણ કરે તસ દૂર? જ્ઞાની તમે તો દૂર રહ્યા રે, હું પડ્યો ભવકૂપ રે, સીમંધર૦ ૫ જો હોવે મુજ પાંખડી તો, આવત આપ હજુર, એ લબ્ધિ મુજ સાંપડે રે, ન રહું તુમથી દૂર રે. સીમંધર૦ ૬
For Private And Personal Use Only