SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પણ સાહિબ ચિત્તમાં ધરીયો છે, તુમ આણા-ખડગ કરી રહી છે; તો કાંઈક મુજથી ડરિયો છે. સુણો ૬ જિન ઉત્તમ પૂંઠ હવે પૂરો, કહે પદ્મવિજય થાઉં શૂરો; તો વાઘે મુજ મન અતિ નૂરો. સુણો છે પુકખલવઇ વિજયે જ્યો રે, નગરી પુંડરીગિણી સાર; શ્રી સીમંધર સાહિબા ! રે, રાય શ્રેયાંસકુમાર ! જિગંદરાય ! ધર ધર્મસનેહ. ૧ મોટા નાના અંતરો રે, ગિરુઆ નવિ દાખંત; શશિ દરિશણ સાચર વધે રે, કૈરવ વન વિકસંત. નિણંદ૦ ૨. ઠામ કુઠામ નવિ લેખવે રે, જગ વરસંત જલધાર; કર દોચ કુસુમે વાસિચે રે, છાચા સવિ આધાર નિણંદ૦ ૩. રાય ને રંક સરીખા ગણે રે, ઉધોતે શશી સૂર; ગંગાજળ તે બિહું તણાં રે, તાપ કરે સવિ દૂર નિણંદ૦ ૪ સરીખા સહુને તારવા રે, હિમ તુમે છો મહારાજ ! મુજશું અંતર કિમ કરો રે ! બાહ્ય ગ્રહ્યાની લાજ નિણંદ૦ ૫. મુખ દેખી ટીલું કરે રે, તે નવિ હોય પ્રમાણ; મુજરો માને સવિ તણો રે, સાહિબ તેહ સુજાણ નિણંદ૦ ૬. વૃષભ લંછન માતા સત્યકી રે, નંદન રૂક્રિમણી કંત; વાચકચાશ એમ વિનવે રે, ભયભંજન ભગવંત નિણંદ૦ . (રાગ-મેરે સાહિબ તુમહિ હો, પ્રભુ પાસ જિગંદા) શ્રી સીમંધર વિનતિ, સુણ સાહિબ મેરા; અહનિશ તુમ ધ્યાને રહું, મેં ફરજન તેરા. શ્રી સીમં. ૧ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy