SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (રાગ-ગિરૂઆ રે ગુણતુમ તણા) વર્ધમાન જિનવરના ધ્યાને, વર્ધમાન સમ શાવેજી; વર્ધમાન વિધા સુપસાયે, વર્ધમાન સુખ પાવેજી. ૧ તુ ગતિ તુ મતિ સાહિબો તુ, જીવન પ્રાણ આધારજી. જયવંતુ જગમાં જસ શાસન, કરતું બહુ ઉપકારજી. ૨ જે અજ્ઞાની તુમ મત સરીખો, પરમતને કરી જાણેજી; કહો કુણ અમૃતને વિષ સરખુ, મંદમતિ વિણ જાણેજી. ૩ જે તુજ આગમરસ સુધારસે, સિંચ્યો શીતલ શાયજી; તાસ જન્મ સુકૃતારથ જાણો, સુરનર તસ ગુણ ગાયજી. ૪ સાહીબ તુમ પદપંકજ સેવા, નિત-નિત અહીં જ ચાચુંજી; શ્રી જ્ઞાનવિમલ સુરીસર ભાખે, પ્રભુને ધ્યાને રાચુંજી. ૫ રૂડી ને રઢીયાળી રે, વીર તારી દેશના રે; એ તો ભલી રે યોજનમાં સંભળાય, સમકિત બીજ આરોપણ થાય. ૧ ષટ મહિનાની રે ભૂખ તરસ શમે રે, સાકર દ્રાખ તે હારી જાય; કુમતિ જનના મદ મોડાચ રૂડી ૨ ચાર નિક્ષેપે રે સાત નર્ચ કરી રે, માંહે ભલી સમભંગી વિખ્યાત; નિજ નિજ ભાષાએ સમજાય. રૂડી ૩ પ્રભુજીને ધ્યાતાં રે શિવપદવી લહે રે, આતમ ઋદ્ધિનો ભોક્તા થાય; જ્ઞાનમાં લોકાલોક સમાય. રૂડી. ૪ પ્રભુજી સરિખા રે દેશક કો નહિ રે, એમ સહુ જિન ઉત્તમ ગુણ ગાય; પ્રભુ પદ પગે નિત્ય નિત્ય ધ્યાય. રૂડી ૫ દીન દુખિયાનો તુ છે બેલી, તું છે તારણહાર, તારા મહિમાનો નહીં પાર, રાજપાટ ને વૈભવ છોડી, છોડી દીધો સંસાર, તારા મહિમાનો નહીં પાર. ૧ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy