SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેઘકુમાર મુનિ તેં સ્થિર કીનો, સંચમ સમરસભીનો; રોહીણીયો હણીચો નહી અભયે, જે તુજ વચણે લીનો રે ૪ શીવસુખદાચક ભવદુઃખ વારક,તારક તું પ્રભુ મલીચો; જ્ઞાનવિમલ શ્રી વીરજિનેશ્વર, દર્શને સુરતરૂ ફલીયો. ૫ (રાગ - આજ સખી શંખેશ્વરો એ દેશી) શ્રી મહાવીર મનોહરૂ, પ્રણમ્ શિવ નામી, કંથ જશોદા નારીનો, જિનશિવગતિ ગામી ૧ ભગિની જાસ સુંદસણા, નંદિવર્ધન ભાઈ હરિલંછન હેજાધુઓ, સહુ કોને સુખદાયી ૨ સિદ્ધાર્થ ભૂપતિ તણો, સુત સુંદર સોહે નંદન ત્રિશલા દેવીનો, ત્રિભુવન મન મોહે ૩ એક શતદશ અધ્યયન જે, પ્રભુ આપ પ્રકાશે. પુચ પાપ ફલ કેરડાં, સુણે ભવિક ઉલ્લાસે ૪ ઉત્તરાદયયન છગીશ જે, કહે અર્થ ઉદાર સોળ પહોર દીચે દેશના, કરે ભવિક ઉપગાર ૫ સવસિદ્ધ મુહૂર્તમાં, પાછલી જે ચણી. યોગનિરોધ કરે તિહાં, શિવની નીસરણી ૬ ઉત્તરાફાલ્ગની ચંદ્રમા, જોગે શુભ આવે અજરામરપદ પામીચા, જયજય રવ શાવે છે ચોસઠ સુરવર આવીયા, જિન અંગ પખાળી કલ્યાણક વિધિ સાચવી, પ્રગટી દિવાળી ૮ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy