SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આજે જાગી ભાગ્ય દશા રે, પ્રગટ્યું આજ નિધાન; ભાવઠ ભવભવનાં ગયાં રે, જાગ્યાં પુચનિદાન. નિ. ૨ અનુભવ સુરતરુ પ્રગટીયો રે, પ્રસર્યો સદલ સછાય; પાપ તાપ સવિ ઉપશખ્યા રે, દુરિતવિષય કષાય. જિ. ૩ મંગલમાળા અમ ઘરે રે, કેલી કરો નિશદીશ; વાડી ફૂલી ધર્મની રે, દિન દિન અધિક જગીશ. જિ ૪ કામગવી ઘર આંગણે રે, આવી કરતી કેલી; વચન આણા પર સીંચતી રે, માનું સુરતની વેલી. જિ. ૫ સુખ સઘળા સહેજે થયા રે, પ્રગટ્યા પુણ્યઅંકુર; પરમાનંદ કાંઈ ઉલ્લભ્યો રે, અધિક અધિક જસ નૂર. જિ. ૬ વામાનંદન પાસજી રે, અશ્વસેન કુલભાણ; નીલવરણ નવ કર તનુ રે, પ્રભાવતીનો પ્રાણ. જિ. ૦ આઠ મહાસિદ્ધિ નવનિધિ રે, આવી કરતલમાંહિ; જ્ઞાનવિમલ મહિમા ઘણો રે, તુમ ધ્યાને જગમાંહિ. જિ. ૮ સમય સમય સો વાર સંભારું, તુજશું લગની જોર રે; મોહન મુજરો માની લેજો, ક્યું જલધર પ્રીતિ મોરી રે. સમય ૧ માહરે તન ધન જીવન તૂહી, એહમાં જૂઠ ન જાણો રે; અંતરજામી જગજન નેતા, તું કિહાં નથી છાનો રે. સમય૦ ૨ જેણે તુજને હિરડે નવિ ધાર્યો તાસ જનમ કુણ લેખે રે ? કાચે રાચે તે નર મૂરખ, રતનને દૂર ઉવેખે રે. સમય૦ ૩ સુરતરૂ છાયા મૂકી ગહરી, બાઉલ તળે કુણ બેસે રે ? તારી ઓલગ લાગે મીઠી, કિમ છોડાય વિશેષે રે. સમય. ૪ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy