SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વીર' કહે શિર નામી, સુણો હો ગંધાર સ્વામી, દેના હો તો જ્ઞાન દે દો, જા નહિ કામ હૈ. ૬ નિધિ રસ નિધીજું વરસે, પોષ માસે શીત પક્ષે, ચતુર્દશી દિન ભેટે, એ હી અભિરામ હે. ૦ (રાગ - સુણો શાંતિ નિણંદ સોભાગી) સણો પાWજિનેશ્વર સ્વામી, અલવેસર અંતરયામી, હું તો અરજ કરૂં શિરનામી, પ્રભુ સાથે અવસર પામી; હો સ્વામી તારો, તારો પ્રભુજી તારો, હો સ્વામી ૧ મુજને ભવસાગરથી તારો, ચિહું ગતિના ફેરા વારો; કરૂણા કરી પાર ઉતારો, એ વિનંતિ મનમાં ધારો. હો સ્વામી૨ સંસારે સાર ન કાંઈ, સાચો એક તું હી સખાઈ; તે માટે કરી વિરતાઈ, મેં તુજ ચરણે લય લાઈ. હો સ્વામી, ૩ તારક તું જગત પ્રસિદ્ધો , પહેલે પણ તેં જસ લીધો; તુજ સેવકને શિવસુખ દીધો, એક મુજ અંતર શું કીધો ? હો સ્વામી ૪ ઇમ અંતર તે ન કરવો, સેવકને શિવસુખ દેવો; અવગુણ પણ ગુણ કરી લેવો, હેત આણી બાંહ્ય ગ્રહેવો. હો સ્વામી ૫ તારો સેવક ચૂકે કોઈ ટાણે, પણ સાહિબ મનમાં ન આણે; નિજ અંગીકૃત પરમાણે, પોતાનો કરી જાણે. હો સ્વામી ૬ તું ત્રિભુવનનાથ કહેવાયો, ઇમ જાણીને જિનરાય; ધો ચરણ સેવા સુપસાય, જિમ હંસરતન સુખ થાય. હો સ્વામી છે ઉ૬) (રાગ - પહેલે ભવે એક ગામનો) પાસ પ્રણમું ચિંતામણી રે, દિનમણિ અધિક પ્રતાપ; સુરમણિ અધિક વાંછિત દીચે રે, જાયે દુઃખ સંતાપ, જિગંદરાય દીઠો તુમ દેદાર, સફળ થયો અવતાર. જિ. ૧ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy