SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -- - - -- ૨૨૧ માં (રાગ-નિરખ્યો નેમિનિણંદને) શ્રી સુપાસ જિનશું કરો-સાહેલડીયાં; અતિઅનુપમ રંગ-ગુણ વેલડીચાં, એહ રંગ હીણો નહિ-સાવ બીજો હીણો પતંગ-ગુણ૦ ૧ તું સાહિબ સોહામણો-સા, બીજો નાવે દાય*-ગુણ૦ એહ રંગ સદા હોજ-સા. જ્યાં લગે શિવ પદ શાચ-ગુણ૦ ૨ ભવ અનંત ભમતાં થકાં-સાહ પુણ્ય પામ્યો આજ-ગુણ૦ તો મુજ મનવંછિત ફલ્યો-સા, સિધ્યાં સઘળાં કાચ-ગુણ૦ ૩ રાગ-રહિત પ્રભુ તું કહ્યો-સાવ મુજને તુજ શું રાગ-ગુણ૦ સરીખા વિણ પ્રભુ ગોઠડી-સા૦ કેમ બની આવે લાગ-ગુણ૦ ૪ કુપા નજરે સાહેબ તણી-સાઇ સેવકનાં દુઃખ જાય-ગુણ૦ અનંત અદ્ધિ કીર્તિ ઘણી-સાળ જગમાં જશ બહુ થાય-ગુણ૦ ૫ (૧-હળદર જેવો, -ઇષ્ટ, ૩ મેળ) ( શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવનો - ૩] મુજ ઘટ આવજો રે નાથ, કરૂણા કટાક્ષે જોઈને, દાસને કરજ સનાથ.... મુજ ૦ ૧ ચંદ્રપ્રભ જિન રાજિયા, તુજ વાસ વિષમો દૂર, મળવા મન અળજો ઘણો, કિમ આવીએ હજુર. મુજ ૨ વિરહ વેદના આકરી, કહી પાઠવું કુણ સાથ? પંથી તો આવે નહિ, તે મારગે જગનાશ. મુજ૦ ૩ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy