SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org ૨૨૦ ********** શિવ શંકર જગદીશ્વરૂ, ચિદાનંદ ભગવાન, લલના; જિન અરિહા તીર્થંકરૂ, જ્યોતિસ્વરૂપ અસમાન, લલના. શ્રી ૩ અલખ નિરંજન વચ્છલુ, સકલ જંતુ વિશરામ લલના; અભયદાન દાતા સદા,પૂરણ આતમરામ, લલના. શ્રી ૪ વીતરાગ મદ કલ્પના, રતિ અરતિ ભય સોગ, લલના; નિદ્રા તંદ્રા દુરંદશા,રહિત અબાધિત યોગ, લલના શ્રી ૫ પરમપુરુષ પરમાતમા, પરમેશ્વર પરધાન, લલના; પરમ પદારા પરમેષ્ઠી, પરમદેવ પરમાન, લલના. શ્રી ૬ વિધિ વિરંચિ વિશ્વભરૂ, ઋષિકેશ જગનાથ,લલના; અઘહર અઘોચન ઘણી, મુક્તિ પરમપદ સાથ, લલના શ્રી ૯ ઇમ અનેક અભિધા ઘરે, અનુભવગમ્ય વિચાર, લલના; જેહ જાણે તેહને કરે આનંદઘન અવતાર, લલના શ્રી ૮ 3 Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીસુપાસ જિનરાજ, તું ત્રિભુવન શિરતાજ; આજ હો છાજે રે ઠકુરાઈ, પ્રભુ તુજ પદ તણીજી. ૧ ++++++++++++ દિવ્ય ધ્વનિ સુર ફૂલ ચામર છત્ર અમૂલ; આજ હો રાજે રે ભામંડલ, ગાજે દુંદુભિજી. ૨ અતિશય સહજના ચાર, કર્મ ખપ્યાથી અગ્યાર; આજ હો કીધા રે ઓગણીશે, સુરગણ ભાસુરેજી. ૩ વાણી ગુણ પાંત્રીશ, પ્રાતિહાર જ જગદીશ; આજ હો રાજે રે દીવાજે, છાજે આઠશુંજી. ૪ સિંહાસન અશોક, બેઠા મોહે લોક; આજ હો સ્વામી રે શિવગામી,વાચક ‘જશ' થુણ્યોજી. ૫ +++++ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy