SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org 202 *****$*$*$*$*$*$%$%$ ૨૦૮ ૨ Acharya Shri Kailassagarsuri Gyanmandir હો સંભવ જિન પ્યારા, સેવક નયણે નિહાળો, ‘અધમ ઉદ્ધારક' બિરૂદ તુમારૂં, શ્રવણે સુણ્યુ મેં આજ, અવરદેવનો સંગ છોડીને, હવે તો તુમ શીરતાજ હો. ૧ લાખચોરાશી યોનીમાં ભટક્યો, પામ્યો દુઃખ અપાર, જન્મમરણથી હું ગભરાણો, આવ્યો તુમ દરબાર. ૨ ક્ષાચિક ભાવે ઋદ્ધિ અનંતી, તુમ પાસે છે સ્વામી, તે આપી મુજ દુઃખડાં કાપો, અર્જ કરૂં શીરનામી. ૩ નિકટ ભવિને સૌ કોઈ તારે, તેમાં શું અધિકાંઈ, દુરભવિને જો તુમે તારો, તો તુજ જસ જગમાંહી. ૪ વીર્ય ઉલ્લાસ થયે નવચેતન, આલંબન ગ્રહે તારૂં, રંગવિમલ મુનિ શુભયોગે, તેમ તોડે મોહ અંધારૂં. ૫ 3 (રાગ - મારો મુજરો લોને રાજ) સમકિત દાતા સમકિત આપો, મન માગે થઈ મીઠું; છતી વસ્તુ દેતાં શું સોચો ? મીઠું જે સહુએ દીઠું. પ્યારા પ્રાણ થકી છો રાજ ! સંભવ જિનજી ! મુજને. ૧ ઇમ મત જાણો જે આપે લહીએ, તે લાવું શું લેવું ? પણ પરમારથ પ્રીછી આપે, તેહી જ કહીએ દેવું. પ્યારા૦ ૨ “અમૈં હું, તું અર્થ સમર્પક” ઇમ મત કરો હાંસું; પ્રગટ ન હતું તુજને પણ પહેલાં, એ હાંસાનું પાસું. પ્યારા૦ ૩ પરમપુરુષ તુમે પ્રથમ ભજીને, પામ્યા ઇમ પ્રભુતાઈ; તેણે રૂપે તુમને એમ ભજીએ, તિણે તુમ હાથ વડાઈ. પ્યારા૦ ૪ +++++ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy