SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભુંગળ ભાંગી આધ કષાયનીઝ, મિથ્યાત્વ મોહની સાંકળ સાથ રે, દ્વાર ઉઘડયા શમ સંવેગનાજી, અનુભવ ભવને બેઠો નાથ રે. સમ૦ ૩ તોરણ બાંધ્યું જીવદયા તણુંજી, સાથીઓ પૂર્યો શ્રદ્ધારૂપ રે, ધૂપ ઘટી પ્રભુ ગુણ અનુમોદનાજી, ધીગુણ મંગળ આઠ અનુપ રે. સમ૦ ૪ સંવર પાણી અંગ પખાલણેજી, કેસર ચંદન ઉત્તમ ધ્યાન રે, આતમગુણ રૂચિ મૃગમદ મહમહેજી, પંચાચાર કુાન પ્રધાન રે સમ૦ ૫ ભાવ પૂજાએ પાવન આતમાજી, પૂજો પરમેશ્વર પુજ્ય પવિત્ર રે, કારણ જોગે કારણ નિપજી, ખિમાવિજય જિન આગમ રીત રે. સમ૦ ૬ ૧૪) માતા મરૂદેવીના નંદ ! દેખી તાહરી મૂરતિ મારું મન લોભાણું જી; મારું દિલ લોભાણું જી, મારૂં ચિત્ત ચોરાણુંજી. ૧ કરુણાનાગર કરુણાસાગર, કાયા કંચન વાન; ઘોરી લંછન પાઉલે કાંઈ, ધનુષ પાંચસે માન. માતા- ૨ શિગડે બેસી ધર્મ કહેતા, સુણે પર્ષદા બાર; જોજનગામિની વાણી મીઠી, વરસતી જલધાર. માતા૩ ઉર્વશી રૂડી અપરછરાને, રામા છે મન રંગ; પાયે ને ઉર રણઝણે કાંઈ, ફરતી નાટારંભ. માતા૦ ૪ તું હિ બ્રહ્મા, તું હિ વિધાતા, તું જગતારણહાર; તુજ સરિખો નહિ દેવ જગતમાં, અરવડીઆ આધાર. માતા. ૫ તેહિ ભ્રાતા, તેહિ ગાતા, તેહિ જગતનો દેવ; સુરનર કિન્નર વાસુદેવા, કરતા તુજ પદ સેવ. માતા- ૬ શ્રી સિદ્ધાચલ તીરથ કેરો, રાજા. બાષભ નિણંદ; કીર્તિ કરે માણેક મુનિ તાહરી, ટાળો ભવભયફંદ. માતા છે For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy