SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિમલાચલ નિતુ વંદીએ, કીજે એહની સેવા, માનું હાથ એ ધર્મનો, શિવતરૂં ફળ લેવા. વિમલા ૧. ઉજ્જવલ જિનગૃહ મંડળી, તિહાં દીપે ઉત્તરા; માનું હિમગિરિ વિભ્રમે, આઈ અંબર ગંગા. વિમલા, ૨. કોઈ અનેરું જગ નહિ, એ તીરથ તોલે; એમ શ્રીમુખ હરિ આગળે, શ્રી સીમંધર બોલેવિમલા ૩. જે સઘળાં તીરથ કહાં, ચાકા ફળ કહિએ; તેહથી એ ગિરિ ભેટતાં, શતગણું ફલ લહિએ. વિમલા૦ ૪. જન્મ સફલ હોય તેહનો, જે એ ગિરિ વંદે; સુજસવિજય સંપદ લહે, તે નર ચિર નંદે. વિમલા ૫. (રાગ - વિચરતા ગામોગામ) સિદ્ધાચલ ગુણ ગેહ, ભવિ પ્રણમો ધરી નેહ; આજહો સોહે રે મન મોહે, તીરથ રાજીયોજી. ૧ આદીશ્વર અરિહંત, મુકિત વધૂનો કત; આજહો પૂરવ વાર નવાણું, આવી સમોસર્ચાજી. ૨ સકલ સુરાસુર રાજ, કિન્નરદેવ સમાજ; આજહો સેવા રે સારે, તે કરજોડી કરી જી. ૩ દર્શનથી દુઃખ દૂર, સેવે સુખ ભરપુર; આજહો એણે રે કલિકાલે, કલ્પતરૂ અજી. ૪ પુંડરીકગિરિ દશાન, લહિચે બહુ ચશ માન આજહો દીપે રે અધિકી તસ, જ્ઞાનકલા ધણીજી. ૫ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy