SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [વિભાગ-ચોથો) | પ્રાચીન ભાવવાહી ગુwાતી | રાવળ રાગ્રહ શ્રી શત્રુંજયગિરિના સ્તવનો - ૩૩ સિદ્ધાચલ વંદો રે નરનારી, નરનારી, નરનારી સિદ્ધા ૦ નાભિરાયા મરૂદેવાનંદન, દષભદેવ સુખકારી. સિદ્ધા૧ પુંડરિક પમુહા મુનિવર સિદ્ધા, આતમતત્ત્વ વિચારી. સિદ્ધા. ૨ શિવસુખકારણ ભવદુખવારણ, ત્રિભુવન જન હિતકારી. સિદ્ધા૦ ૩ સમકિત શુદ્ધકરણ એ તીરથ, મોહ મિથ્યાત્વનિવારી. સિદ્ધા. ૪ જ્ઞાન ઉધોત પ્રભુ કેવળ ધારી, ભક્તિ કરું એકતારી સિદ્ધા ૦૫ શ્રી રે સિદ્ધાચલ ભેટવા, મુજ મન અધિક ઉમાયો; બદષભદેવ પૂજા કરી, લીજે ભવ તણો લાહો - શ્રી રે. ૧. મણિમય મૂરતિ શ્રી ત્રિષભની, નિપાઈ અભિરામ; ભવન કરાવ્યાં કનકનાં, રાખ્યાં ભારતે નામ - શ્રી રે. ૨. નેમિ વિના વેવીશ પ્રભુ આવ્યા સિદ્ધક્ષેત્ર જાણી; શેત્રુંજા સમો તીરથ નહિ, બોલ્યા સીમંધર વાણી શ્રી રે ૩. પૂરવ નવાણું સમોસર્ચા, સ્વામી શ્રી રાષભ નિણંદ; રામ પાંડવ મુક્ત ગયા, પાખ્યા પરમાનંદ - શ્રી રે. ૪. પૂરવ પુય પસાઉલે, પુંડરીકગિરિ પાયો; કાતિવિજય હરખે કરી, શ્રી સિદ્ધાચલ ગાયો - શ્રી ર૦ ૫. For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy