SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિવિધ થયો શ્રી નવતત્વની થયા (રાગ-વીર જિનેસર અતિ અલવેસર) જીવાજીવા પુચ ને પાવા, આશ્રવ સંવર તત્તા છે, સાતમે નિર્જરા આઠમે બંધ, નવમે મોક્ષપદ સત્તા જી; એ નવતત્તા સમકિત સત્તા, ભાખે શ્રી અરિહંતા જી, ભૂજનયર મંડણ રિસહસર, વંદો તે અરિહંતા જી. ૧ ધમ્માધમ્માગાસા પુગલ, સમચા પંચ આજીવા જી, નાણ વિનાણ શુભાશુભ ચોગે, ચેતન લક્ષણ જીવા જી; ઇત્યાદિક ષટુ દ્રવ્ય પ્રરૂપક, લોકાલોક દિગંદા જી, પ્રહ ઊઠી નિત્ય નમીયે વિધિશું, સિત્તરિસો જિન ચંદા જી. ૨ સૂમ બાદર દાચ એકેન્દ્રિય, બી તી ચઉરિદ્ધિ દુવિહા જી, તિવિહા પંગિંદા પwતા, અપજતા તે તિવિહા જી, સંસારી અસંસારી સિદ્ધા, નિશ્વય ને વ્યવહાર જી, પન્નવણાદિક આગમ સુણતાં, લહીએ શુદ્ધ વિચારજી. ૩ ભુવનપતિ વ્યંતર જ્યોતિષવર, વૈમાનિક સુરવૃન્દા જી, ચોવીશ જિનના ચક્ષ ચક્ષિણિ, સમકિતદૃષ્ટિ સુરિદા જી; ભૂજનગર મહિમંડલ સઘળે, સંઘ સકલ સુખ કરજો જી, પંડિત માનવવિજય ઇમ જપે, સમકિત ગુણ ચિત્ત ધરજો જી. ૪ ( ચાર શાશ્વતા જિનની થાય કષભ ચંદ્રાનન વંદન કીજે, વારિષણ દુખ વારેજી, વર્ધમાન જિનવર વળી અણમો, શાશ્વતા નામ એ ચારેજી ભરતાદિક ક્ષેત્રે મળી હોવે, ચાર નામ ચિત્ત ધારેજી, તિણે ચારે એ શાશ્વત જિનવર, નમીએ નિત્ય સવારેજી. ૧ - - - - - - - For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy