SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir { ૧૧૨ કલાક છપ્પન દિકુમરી ફુલરાયા, ચોસઠ ઇન્દ્રાસન ડોલાયા મેરુશિખર નવરાયા, નીલવરણ તનુ સોહે કાચા, શ્રીવિજયસેનસૂરીશ્વરરાયા, પાસ જિનેશ્વર ગાયા. ૧ વિદ્યુમવરણા દોય જિગંદા, દો નીલા દો ઉજ્વલ ચંદા, દો કાલા સુખકંદા, સોલે જિનવર સોવનવરણા, શિવપુરવાસી શ્રીપરસન્ના, જે તે ધન્ના; મહાવિદેહે જિન વિચરંતા વીસે પૂરા શ્રીભગવંતા, ત્રિભુવન તે અરિહંતા, તીરથ સ્થાનક નામું એ શિશ, ભાવ ધરીને વિશ્વાવીશ, શ્રીવિજયસિંહ સૂરીશ. ૨ સાંભલ સખરા અંગ અગીઆર, મન શુદ્ધ ઉપાંગ જ બાર, દશ પચન્ના સાર, છેદ ગ્રંથ વળી ષટ વિચાર, મૂલસૂત્ર બોલ્યા જિન ચાર, નંદી અનુયોગદ્વાર; પણચાલીશ જિન આગમ નામ, શ્રીજિન અરયે ભાખ્યા જામ, ગણધર ગુંથે તામ, શ્રીવિજયસેનસૂરીદ વખાણે, જે ભવિકા નિજ ચિત્તમાં જાણે, તસ ઘર લક્ષ્મી આણે. ૩ વિજાપુરમાં સ્થાનક જાણી, મહિમા હોટે તું મંડાણી, ધરણેન્દ્ર ધણિયાણી, અહનિશ સેવે સુર વૈમાની, પરચો પૂરણ તું સપરાણી, પૂરવ પુણ્ય કમાણી; સંઘ ચતુર્વિઘ વિધ્ધ નિવારો, પાર્શ્વનાથની સેવા સારો, સેવક પાર ઉતારો, શ્રી વિજયસેનસૂરીશ્વરરાયા, શ્રી વિજયદેવગુરુ પ્રણમી પાયા, અષભદાસ ગુણ ગાયા. ૪ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy