SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૨) બરસ કસ્તુરીની વાર્તા. સહી, કર્તા હર્તા કીરતાર. એમ કહી અન્ય ખેડીયા, ચાલ્યા ચતુરસુજાણ; ત્રણ દીવસ એમ વહી ગયા, ખુશી થયા તવ જાણું પાઇ–ચોથે દિવસ એ યાહરે, આશાવરી ગામ - વ્યું ત્યારે; નગર સુંદર દીઠું તહીં, દરવાજે દરવાન બેઠે સહી જઈ ઊભા બને તે ઠામ, ત્યારે દરવાને કર્યો પ્રણામ; બોલ્યો તવ રાજાને તન, કહે દરવાન સત્ય વચન. આ નગરનું શું છે નામ, કેણ અહીંને રાજાન; પણ દરવાન બેલે નહીં મુખ, ધાર્યું અતી અંતરમાં દુઃખ રાજાને પુછે વછર, કારે બેલ નથી અધીર; આ નગરનું નામ શું કહેવાય, આ ગામને કોણ છે રાય. એ કાઈ બેલે નહી વાણું, વજીર રાય ચાલા તે જાણ; ત્યાં તેને દીઠે પ્રકાર, સુંદર મહેલ ચીત્રામણ સાર. છ જ ઝરૂખાં વાડી સહી, મેડા મહેલની શોભા કહી; વાડી કુપ તળાવ ને વાવ, નગર જતાં ઉપજે છે ભાવ. નગરની શોભા અપરંપાર, ભર્યા દ્રવ્ય લક્ષ્મી ભંડાર; પણ વતી ઝાઝી નથી સહી, કેઈ કઈ માણસ ફરે છે તહીં. ખાંચા ખુંચી ગલી ને પિળ, જોઈ મોહેલાની ઓળા આળ; કે ઠેકાણે પુરૂષ મળે. કેઈ ઠેકાણે નારી પાણી ભરે. તેને જઈ પુછે રાજન, કઈ બેલે નહી વચન; તે જોઈ મન અચરત થાય, એ તે કારણે શું કહેવાય બે જણ મનમાં કરે વિચાર, પછી આવ્યા જ્યાં રાજદ્વાર; બજાર મધે આવ્યા સહી, તેની શોભાને પારજ નહીં. નેસ્તી બાચી તળી સાર, કઈ કણસારાની હાર; દેશની દુકાન હારોહાર, નાણાવટી પણ અપરંપાર. વેપારીઓ વેપારજ કરે, ગામમાં લેક ફરે ને હરે; પણ ન મુખે બોલે વાત; સમાએ સૌ બતાવે હાથ, રાજા સર્વને પુછે જઈ, કાઈ મોઢેથી બોલે, નહી; લેવાની જેને ઈચ્છા થાય, તે તેની દુકાને જાય. જે વસ્તુ. For Private And Personal Use Only
SR No.020095
Book TitleBaras Kasturini Varta
Original Sutra AuthorN/A
AuthorBadruddin Husain
PublisherBadruddin Husain
Publication Year1923
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy