SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખરાસ કસ્તુરીની વાર્તા. ( ૨૧ ) ની નથી. ત્યારે ખેલ્યા શીલ સ્વભાવના વીર. રાખા આપ હેમાં ધીર; આપણે કસ્તુરાવતિને મળશું સહી, તે વાતમાં તા સંદેહ નહીં; વળી એમ કહીને ચાલ્યા જાય, આવ્યા અÀાર વનની માંય. દુહા—એમ વિચાર કરતાં સંચરે, આવી વસમી વાટ; ભયભીત વાદળ ભ્રૂણું, મનમાં ઘણા ઉચાટ. એમ કરતાં ત્રણ દીવસ ચયા, પછી શું થયું કામ; એક વડ ગભીર સહી, ઉતર્યાં તેણે ડા મ. વડ ચડે ધેડા બાંધીયા, ત્યાં સુતા અને વીર; ધીરતા ધીર રાખી ધણું, ને સુખીયા થયા શરીર. નીદ્રા કીધી ખેઉ જણે, વેગે ગઇ મધ્યરાત; ત્યાર પછી શું નીપજ્યું, હું વીસ્તારી વાત. સ્વમ આવ્યું એક રાયને, દીઠા પુરૂષ ત્યાં ત્રણ; ત્રીસે આયુધ અંગે થયા, તે ખાસ્મા મુખ વચન. ચિંતા કર નહી અધિપતિ, ચારો તારૂં કામ; તને કસ્તુરાવતી મળશે સહી, જશા કપુરાર્વિત ગામ. આજ થી ચેાથે દીવસે, આવશે આશાવરી ગામ; ત્યાં તમે સુખ પામશે, એવું આશાવરી નામ. ત્યાં તમે સુખીયા થશે, જડશે કપુરસ ગામની ભાળ; પછી કસ્તુરાવતી મળશે સી, એમ કહ્યું તત્કાળ એમ કહી પુરૂષ ગયા, અમકી જાગ્યા રાજન; પેલા પુરૂષ દીઠા નહી, પડયા વિચાર બહુ મન. એટલે વજીર સુત જાગીયેા. બાહ્ય સુખ વયન. તમે શું વિચારા રાયજી, કૅમ વિચાર વશ પડયા પ્રા જી; રાજકુંવર તવ ખેલીયા, સાંભળ નાત પ્રમાણુ. સ્વમ એક - ન્યુ મને, પુરૂષ આવ્યાતા ત્રણુ; પ્રગટ વાત તે કહી ગયા, વિચારી જોને મન. આથી ચેાથે દહાડલે, આવશે આશાવરી ગામ; કામ તમારે ત્યાં થશે, પહોંચશે મનની હામ, એમ કહી ગયા એટલે ઉધડીયાં લેાચન; એવી વાત તે કહી ગયા, સાચું કે જી ુ” સ્વપ્ર, ત્યારે વછર સુત ખેલીયા, અર્થે થા અશ્વાર; જેતે તે જડ્ડાશે For Private And Personal Use Only
SR No.020095
Book TitleBaras Kasturini Varta
Original Sutra AuthorN/A
AuthorBadruddin Husain
PublisherBadruddin Husain
Publication Year1923
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy