SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫ ) પિંક. CRINA PINK. (N. 0. Caryophylacece.) મક = Dય એનાં બીજ જ્યાં વર્ષદ થડે હોય ત્યાં મે મહિનેથી ન બર સુધી અને જ્યાં વર્ષદ ઘણે હોય છે ત્યાં સપ્ટેમ્બરથી નવુંબર સુધી વાવવાં, ને રેપ ત્રણ ઇંચ ઊંચાઈમાં થાય એટલે કુંડમાં અગર તકતામાં છ છ ઈચને છેટે ફેરવવા અને તેને બીજે દિવસે પાણી દેવું. એ માટે પિચી. ઉંચી જાતની ખાતરવાળી, જમીન જોઈએ. દોઢ માસી. TEN-WEEK STOCK. (N. 0. Cruciferæ.) એ વર્ષયુના ફૂલને બાર દશ અઠવાડિયાં સુધી રહે છે. તેથી એનું નામ દેઢમાસી એવું પડયું છે. એનાં કૂલ તરેહ તરેહ રંગનાં હોય છે. એના છેડ છ ઈંચથી પંદર ઈચ સુધી For Private and Personal Use Only
SR No.020094
Book TitleBagichanu Pustak
Original Sutra AuthorN/A
AuthorGanesh G Gokhle
PublisherGanesh G Gokhle
Publication Year1888
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy