SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪૮ ) એ કઠણ જાતનું વિષય છે. એને કૂલ ઘણું કરીને સર્વ તુમાં આવે છે. તેને લીધે અને તે ફૂલ ઘણુજ ચળકતાં, ઘણી જાતના રંગનાં હોઈને લાંબી વખત ટકે છે. તેને લીધે એ બગીચામાંનું એક અતિ કિંમતી ગણાય છે. એનાં બીજ સપ્ટેબરથી નવેંબર સુધી વાવવાં, અને રોપા ત્રણ ઇંચના થાય એટલે જ્યાં વાવવા હોય ત્યાં ફેરવવા. એ માટે હચી જાતની જમીન અને ત્રીજે દિવસે પાણી જોઈએ. કલીન્ટેનિયા. CLINTONIA. (N. 0. Lobeliacece.) એ ઘણુંજ સુંદર વાયુ છે. એનાં બીજ ઘણુંજ ઝીણ રજકણ જેવાં હોય છે. તે કુંડાંમાં વાવી, એ કુંડું એક પાણીના ઠામમાં રાખવું. એવી રીતે કે એ કુંડાની નિચે છેદ હોય છે, તેથી પાણી શોષી લીધાથી એ કુંડાંની માટી ભિનિ રહે. એ બીજ ઉગ્યા પછી એ કુંડું પાણીમાંથી કાઢવું, અને રોપા બે ઇંચ ઉચા થાય એટલે બીજી જગે ફેરવવા. એની બે ત્રણવાર પંદર પંદર દિવસે ફેરવણું કયાથી એને ફાયદો થાય છે, એ માટે ઇ જ ઉચી, ખાતરવાળી જમીન જોઈએ અને પાણી બીજે દિવસે જઈએ. એનાં બીજ અબરમાં વાવવાં જોઈએ. લેબીઆ. LOBELIA. (N. O. Lobeliaccc.) એ પણ એક ઉત્તમ ફૂલવાળાં વવાય છે. એની મસાગત વિગેરે લીની માફકજ જોઈએ. For Private and Personal Use Only
SR No.020094
Book TitleBagichanu Pustak
Original Sutra AuthorN/A
AuthorGanesh G Gokhle
PublisherGanesh G Gokhle
Publication Year1888
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy