SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૪૯ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે - - - - ક . એ ચૂર્ણ લે એક તથા ગાયનું દૂધ શેર માં મેળવી ઉકાળી પીવાથી ઝામરવા, માથાને કઢાપો, આંખમાંથી ઝરતું પાણી, શરદી, જીર્ણજવર તેમજ દરેક જાતના શિરેગન નાશ કરે છે. –વૈદ્ય પુરષોત્તમ બહેચરદાસ યાજ્ઞિક-કાલોલ માથાનો દુખાવે -(બે મિનિટમાં ફાયદો કરે છે) શુદ્ધ નેપાળ કે જેની વચમાંની પાતરી તથા છાલ કાઢેલી હોય, તે ભાગ ૧૨ અને કપૂર ભાગ ૧ લઈ એ બેને એકઠાં વાટી પાતાળયંત્રથી તેલ કાઢવું અને તે મજબૂત બૂચવાળી શીશીમાં ભરી મૂકવું. જેનું માથું દુખતું હોય તેને ફક્ત બાટલીને બૂચ ઉઘાડી શીશી નાક આગળ ધરી જેરથી સૂંઘાડવું; એટલે તરત માથું દુખતું મટી જશે. અંગ્રેજી ફિન્યાસીટીન વગેરેના મિશ્રણથી કમીમાં કમી વીસ મિનિટ લાગે છે, પણ આ એસડથી બે મિનિટમાં મટી જાય છે. આ એસિડ ઘણા દિવસ પછી કમજોર થઈ જાય છે, પણ આવી જાતની ચમત્કારિક ગુણ બતાવનારી ઔષધિ આયુર્વેદમાં છે, તે જોઈને આયુર્વેદનાં જેટલાં વખાણ કરો તેટલાં ઓછાં છે. – વૈદ્ય શ્રીધર ભાઉરાવ દાણે-આકેટ (વડ) ૧. આંખના રોગના ઉપાયઃ-મનસીલ, શંખની નાભિ, સિંધવ, ધોળાં મરી અને બરાસ એ સરખે ભાગે લઈ પ્રથમ મનસીલને બકરીના દૂધમાં, શંખની નાભિને ગાયના દૂધમાં, સિંધવને વરસાદના પાણીમાં અને મરીને રીના દૂધમાં એકેક દિવસ ખલ કરી, બરાસ મેળવી ભેગાં વાટી પાણી સાથે ગોળીઓ વાળવી. આ માતંગી અંજનની ગેળી પાણીમાં ઘસીને આંજવાથી આંખની ઝાંખ, ફૂલાં, ગરમી વગેરે આંખના ઘણા રોગો મટે છે. ૨. ગુવતી:- કુલાવેલે ટંકણખાર, છોડાં કાડેલી ચિમેડ, ધળી ચાહી અને સફેતે એ સવે એ કેક તોલે લેવાં. તેમાં For Private and Personal Use Only
SR No.020059
Book TitleAayurved Nibandhmala Part 02
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy