SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૬ Acharya Shri Kailassagarsuri Gyanmandir અહુ તમા ના હેજિનવર ! આપવિના અન્ય કાઈ મારા આ પાપચક્રને નાશ કરવાને સમર્થ નથી. (૧૬) त्वया विना दुष्कृतचक्र मूलं, नान्यः क्षयं नेतुमलं ममेश ! | किं वा विपक्षप्रतिचक्रमूलं, चक्रं विना हेतुमलम्भविष्णुः ? ॥ १६ ॥ અનુવાદ વિણ આપ આ જગમાં નથી સ્વામી સમર્થ મળ્યા મને, દુષ્કૃત્યને! સમુદાય માટા જે પ્રભુ મારા હશે !! શું શત્રુઓનુ ચક્ર જે બહુ દુ:ખથી દેખાય છે, વિષ્ણુ ચક્ર વાસુદેવના તે કોઇ રીત હણાય છે, ૫૧૬૫ ભાવાર્થ હું જિનેશ્વર ! આ મારા દુષ્કૃત-દ્રુતિચક્ર-પાપ સમૂહનું મૂળ આપ સિવાય બીજા કાઈથી નાશ પામી શકે તેમ નથી. તેને નાશ કરવાને આપ એક જ સમ છે. શુ' પ્રતિપક્ષ શત્રુઓના સૈન્યસમૂહને હણવા વાસુદેવના ચક્ર વિના બીજુ કાઇ સમથ બને? ન જ બને. પ્રતિવાસુદેવને હણવા વાસુદેવ સમ છે તેમ આ મારા પાપચક્રને દૂર કરવા આપ જ શક્તિમાન છેા. (૧૬) For Private And Personal Use Only
SR No.020055
Book TitleArhat Prarthana
Original Sutra AuthorN/A
AuthorVijayamrutsuri
PublisherSyadvadamrut Prakashan Mandir Trust
Publication Year1983
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy