SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ અહંતપ્રાર્થના હે કરૂણસિધુ! દીન-હીનને હતાશ એવા મને આ કામ ભિલના ભાલાથી બચાવે. (૧૫) Tuથવાઘા! શtua! Tuથ! ! નટવી. વિશ્વનાથ ! दीनं हताशं शरणागतं च, मां रक्ष रक्ष स्मरभिल्लभल्लेः ॥१५॥ અનુવાદ– નિસીમ કરુણાધાર છે, છે શરણ આપ પવિત્ર છો સર્વજ્ઞ છે નિર્દોષ છો ને સર્વ જગતના નાથ છે ! હું દીન છું હિમ્મત રહિત છું, શરણ આવ્યું આપને, આ કામરૂપી ભિલથી રક્ષા મને રક્ષે મને. ?પા ભાવાર્થ... હે ભગવન્! અપાર કરુણાનિધાન! શરણાગત વત્સલ! પુણ્ય પવિત્ર ! સર્વજ્ઞ! નિષ્ફટક-નિર્દોષ ! વિશ્વનાથ જગાતે! દીન-હીન–હતાશ ને આપણે શરણે આવેલા મને કામ ભિલના ભાલાથી રક્ષે, બચાવે. (૧૫) For Private And Personal Use Only
SR No.020055
Book TitleArhat Prarthana
Original Sutra AuthorN/A
AuthorVijayamrutsuri
PublisherSyadvadamrut Prakashan Mandir Trust
Publication Year1983
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy