SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૮ (૧૦) Menstrol. ૧-૧ ગોળી આપવી. (૧૧) માસિક વખતે સખત પીડા-કઠોળ બંધ કરાવવું અને હેપે. દવા, મેનમ ફેસ ૬૪ ની ત્રણ ગેળી રેજ ૩ વાર આપવી. (૧૨) પઢને દુઃખાવે, ગર્ભાશયની નબળાઈથી પીડા – સ્તન સખત દુખે-તેવાં ચિહ્ને જણાય તે ફેરમ ફેસ ૧૨૪, કેલ્કર ફલેર ૧૨૪૩-૩ ગે. રોજ ૩ થી ૪ વાર આપવી. આ સિવાય નીચેની પિટા દવા આપી શકાય. (૧૩) (૧) અશોકા કાડીયલ, (૨) બેલીમીરની કાર્ડયલ, (૩) ઋતુરાજ (ઈન્ડીયન ડ્રગની), () યૂટેરેડીન (ધૂનીકેમ) વિગેરે. (૧૪) ધ માસિક ત્રણચાર મહીને આવતું હોય તે – એલ ટેબ. ચેથા દિવસથી ૨૦ દિવસ સુધી રોજ ૧ ગળવી. તથા એલેઝ કમ્પાઉન્ડ ટેબલેટ જમ્યા પછી ૨-૨ ગે. રેજ ૨ ટાઈમ લેવી. માસિક આવ્યું બંધ કરવી. લાંબા સમયથી માસિક અનિયમિત હોય તે-નેરા સાયકર્બન અગર ડયુ એલ્યુટેન માસિકના પમા દિવસથી રોજ ૧ ગાળી લેવી. માસિક આવ્યું બંધ કરવી. For Private and Personal Use Only
SR No.020038
Book TitleAnanga Ranga Ratishastra
Original Sutra AuthorN/A
AuthorHemendra Shah
PublisherMahendra D Dattani
Publication Year1992
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy