SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬) એળીયા ૧ તા., હીરાકસીસ ૧ તે, કેશર ૬ માષા, શેકેલી હીંગ ૧ તે., જટામાંસી ૧ તા., મુ. અજવાયન つ ૧ ત., ચિત્રક ચૂર્ણ ૧ તા., વાવડી'ગ ૧ તે. વસ્ત્ર ગાળ ચૂર્ણ કરી જરૂર પુરતા મધ સાથે ખેલ કરી ૪--૪ ૨તીની ગાળીએ કરવી. ૧-૧ ગાળી જળ સાથે સવાર-સાંજ આપવી. (૭) રકતાલ્યતાજન્ય માસિકધમ”ની વિકૃતિ ઉપર – લેતુ ભ્રમ ૫૦૦ પુટી, મં ુર, ભસ્મ. જી. હીરાકસી, અભ્રક ભસ્મ, રસસિ ંદુર, સુવણુ માક્ષિક ભસ્મ ૧-૧ તાલે, એળીયા, ચુ. શિલાજીત (સૂર્યતાપી) ૨-૨ તા. શુ. ગૂગળ ૫ તા. કુવારના રસે છૂટી ૨-૨ ગોળી જમ્યા બાદ રાજ ૨ ટાઈમ આપવી. આ સાથે સવારે ૮-૦૦ વાગ્યે ૨ રતી પ્રવાલભસ્મ હલવામાં અગર માખણમાં આપવી. રૂગ્ણાયે પૌષ્ટિક આહાર લેવો. વાયડી ચીજો ખાવી નહી.. લગભગ ૬૦ દિવસમાં શરીરમાં નવીન શુદ્ધ રક્ત મને છે. માસિકની તમામ તકલીફો દૂર થાય છે. × (૮) કષ્ટાત`વ ઉપર ‘તારા મડુર' (તૈયાર મળે છે) સારી દવા છે. ૧ ગાળીથી પીડામાં લાભ ન થાય તા ૨ થી ૩ ગાળી આપવી. × (૯) Ergo Trb આપવી. (ડૉ.ની સલાહુ સુજય.) × For Private and Personal Use Only
SR No.020038
Book TitleAnanga Ranga Ratishastra
Original Sutra AuthorN/A
AuthorHemendra Shah
PublisherMahendra D Dattani
Publication Year1992
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy