SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉત્તર સાંભળી રાજા વિમાસણમાં પડી ગયા. તેમણે મંત્રીને પૂછયું. “આ સ્ત્રી કોણ છે? તેના કથનને મર્મ શું છે? “રાજન, આ કામિની નામની ઉન્મત્ત ગાયિકા છે. રતિક્રીડામાં આજ સુધી તેને કઈ છતી શકયું નથી.” મંત્રીએ કહ્યું. આને વશ કરી શકે તેમ કઈ હોય તે તે કોકા પંડિત છે.” આથી જ રાજાએ કોકા પંડિતને જેલમાંથી બોલાવે અને કહ્યું કે, “આ સ્ત્રીને તું જીતી શકીશ તે તારો ગુને માફ થશે. એટલું જ નહી પણ ઉપહાર તરીકે ધન-રત્ન અને આ સુંદરી પણ મળશે.' પંડિતે ક જેવી આપની આજ્ઞારાજની રાજાએ બન્નેને રંગમહેલમાં મોકલી આપ્યાં. રંગ મહેલમાં પ્રથમ ખૂબ ગાયન-વાદન કરવામાં આવ્યું. પછી મને ચપાટ રમવા બેઠાં. દાણ ફેકતી વખતે કેકા તેની જાંઘ-નિતંબ-ઉરેજ વગેરેને સ્પર્શ કરી લેતે. આમ કરવાથી કામિની ઘણી ઉત્તેજિત થઈ અને કેકાને પિતાના બાહુપાશમાં જકડી લીધે. પરંતુ કેકાએ તેને ઉત્તેજિત કરવા સિવાય બીજું કાંઈ ન કર્યું. આખરે તે સમાગમ વિના જ દ્રવિત થઈ ગઈ અને પલંગ પર આંખ બંધ કરીને સૂઈ ગઈ...અને કોકા પિતાના ઘરે જ રહ્યો. For Private and Personal Use Only
SR No.020038
Book TitleAnanga Ranga Ratishastra
Original Sutra AuthorN/A
AuthorHemendra Shah
PublisherMahendra D Dattani
Publication Year1992
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy