SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિભાગ-૧ અનંતરંગ રતિશાસ્ત્ર કોકશાસ્ત્રની ઉત્પત્તિ ઉજ્જૈનમાં રાજા ભેજ નામને ઘણે પ્રતાપી રાજા થઈ ગયે. તેના દરબારમાં ઘણા વિદ્વાન હતા. કેકશાસ્ત્ર રચનાર કોકાપડિત પણ તેમને એક હતે. એક વખત રાજા ભેજે તેને દક્ષિણમાં રાજકર વસૂલ કરવા મેક. તેણે રાજકર પૂરી રીતે વસૂલ કરી લીધે. પરંતુ દક્ષિણની સુંદરીઓના પ્રેમમાં પડીને સઘળું ધન બરબાદ કરી નાખ્યું. રાજા ભેજને આ બાબતની જાણુ થતાં કેકા પંડિતને જેલમાં પૂરી દીધે. એક વખતની વાત છે. રાજા ભેજની સભા રેજની માફક ભરાઈ હતી. તે સમયે કામની નામની સ્ત્રી નાચતી ગાતી સભામાં આવી. પિતાના મૃત્ય-ગીત દ્વારા રાજા અને સભાજનોને ખૂબ ખુશ કર્યા. નૃત્ય દરમિયાન તેણે પિતાના અંગ પરથી બધાં વન્ને ઉતારી નાખ્યાં. આથી રાજા ભેજે ઐધિત બની તેને કહ્યું: “ઘણું બેશરમ જણાય છે. આ સાંભળી કામિની બેલી: “રાજન બેઅદબી ક્ષમા કરે. પરંતુ મને અહીં કેઈ મરદ નજર આવતું નથી. તેથી કેની શરમ રાખું ? For Private and Personal Use Only
SR No.020038
Book TitleAnanga Ranga Ratishastra
Original Sutra AuthorN/A
AuthorHemendra Shah
PublisherMahendra D Dattani
Publication Year1992
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy