SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાટ. પછી મકરધ્વજ સૂક્ષમ રીતે પીસ. અને દવાઓ મેળવવી. શેષ ઔષધેનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી તમામ ઔષધે મધ સાથે લૂંટી ૨-૨ રતીની ગેળીઓ કરવી. ૧-૧ ગોળી સવાર-સાંજ. ઉપર દૂધ ૧ શેર પીવું. દિવસ ૪૦ સુધી આ દવા લેવી. (૧૮) સુવર્ણ ભસ્મ ૧ માશા, ભીમસેનીકપુર ૩ મા, અન વીધ મતી ૬ મા, શીતલચીની તે. ૧, કેશર તે. ૧, મધ ૧ તે, શુ. કુચલા ૧ મા, રૌખવરખ ૩ મા, જાવત્રી ૬ મા, અકકરકરે તે. ૧, જાયફળ તે. ૧, એલચી તે. ૨. કાષ્ઠ ઔષધેનું વસ્ત્રગાળ ચૂર્ણ કરવું. પછી મધ, ગુલાબઅર્ક નાખી ૩ દિવસ ઘૂંટી ૧–૧ રતીની ગેળી કરવી. પંચકર્મથી શુદ્ધ થઈ સવાર-સાંજ ૧-૧ ગેળી દૂધસાકર સાથે લેવી. તંભન વધે છે. વયવિકારનાં દરદ મટે છે. (૧૯) કસ્તુરી તજ ૧-૧ મા, કેશર ૩ મા, અંબર ૩ મા, જાવંત્રી, શીતલચીની, લવીંગ ૬-૬ મા. ખેર ૬ મા, જાયફળ, એલચી ૧-૧ તે, ચીકણું સેપારી છે તે. બારીક કરી ગુલાબજળે ઘંટી બાજરાના દાણા જેવી ગેળી બનાવવી. ઉત્તમ સુગંધિત ગેળી બને છે. ૧-૧ ગોળી સવાર સાંજ દૂધ સાથે લેવી. For Private and Personal Use Only
SR No.020038
Book TitleAnanga Ranga Ratishastra
Original Sutra AuthorN/A
AuthorHemendra Shah
PublisherMahendra D Dattani
Publication Year1992
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy