SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૬ કપુર, ભાંગ ૧-૧ તેલે. આ બધા ઔષધે બારીક વાગાળ કરી મધ સાથે ખરલ કરી ૩-૩ રતીની ગોળી કરવી. સહવાસના ૨ કલાક અગાઉ દૂધ સાથે ૧ ગાળી લેવી. (૧૪) અફીણ રમાશા, અક્કરકરે રમાશ, જાયફળ, કસ્તુરી ૨-૨ માશા. બારીક ચૂર્ણ કરી કાળા મરી જેવડી ગેળી કરવી. સમાગમન ૨ કલાક અગાઉ ૧ ગોળી દૂધ સાથે લેવી. (૧૫) જુબેતર ૧ તેલ, ચંદ્રોદય ૧ તે, કેશર ૧ તે, અકકરકરે ૧ તે, જાયફળ ૧ તે, લવીંગ ૧ તે, કપુર ૧ તે, કસ્તુરી છે તે. બારીક કરી પાનના રસે ઘૂંટી ૧-૧ રતીની ગોળી બનાવવી. ૧-૧ છે. દૂધ સાથે. સ્તંભન શક્તિમાં વધારે કરે છે તથા શુક્રને બળવાન બનાવે છે. (૧૦) લવીંગ ૧ તે, અક્કરકરે ૨ તે, જેઠીમધ ૩ તે, જાયફળ તે. ૨, કચુકા તે. ૪, કેશર તે. ૧, કસ્તુરી ૧ માશા, અંબર મા. બારીક કરી મધ સાથે લૂંટી ૧-૧ માશાની ગળી કરવી. સમાગમના ૧ કલાક અગાઉ ૧ ગોળી લેવી. (૧૭) શ્રતમહલ તે. ૧, વહગુણ મકરદેવજ તે. ૧, જુન્દ. બેતર ૧ તે, બીરબેટી ૧ તે. પ્રથમ મહલ બારીક For Private and Personal Use Only
SR No.020038
Book TitleAnanga Ranga Ratishastra
Original Sutra AuthorN/A
AuthorHemendra Shah
PublisherMahendra D Dattani
Publication Year1992
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy