SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પહેલા ) ચિકિત્સા પ્રકરણ. ( ૨૩ ) ગનો સંયોગ હોય, ઔષધ ખાધાજ કરે, પથ્યમાં રહે, સધના કહ્યા પ્રમાણે વર્તે અને જ્યાં સુધી રાણીનું આયુબળ હોય ત્યાં સુધી જે રોગ રહે તે જાપ્ય કહેવાય છે. અને બીજો એવા પ્રકાર છે કે જે રાગ માટે ઉપાયજ નથી તે મહા અસાધ્ય કહેવાય છે. જો કે રાગાના અનંત ભેદો છે તેના પાર તેા મનુષ્યથી પામી શકાય તેમ નથી. માત્ર સર્વ રોગોનું જ્ઞાન તા શ્રી પરબત પરમાત્મા શ્રી રઘુનાથજીને છે; તદ્ધિ સવૈદ્યો પોતાના શાસ્ત્ર અને બુદ્ધિબળ વડે સમસ્ત રેગને, ઉપર કહેલા રગત્પત્તિના મુખ્ય ચાદ પ્રકારમાં આંતરભૂત જાણી સકળ રોગની ચિકિત્સા કરે છે. ઐાદ પ્રકારના વેગ રોકવાથી થતી રાગોત્પત્તિના વિચાર. જે ચતુર-સુનુ મનુષ્ય છે તે પ્રથમ તે કારણ વિના ચાદ પ્રકારના વેગને ચાહે તેવી અગવડતા હોય; તદપિ તેને રાકવા જેવું કારણુ ઉત્પન્ન થવા દેજ નહીં; છતાં પણ સભ્યતાના નિયમોને બળવવા જતાં રોકે તા મહાન રોગોનું મૂળ રોપાય છે; એટલે અધાવાયુ, ફ્રેંચ, મૂત્ર, ઓડકાર, ઝિંક, તૃષા, ભૂખ, ઊંઘ, ઉધરસ, ખેદવ્યાસ, બગાસું, આંસુ, ઉલટી અને કામદેવ એના વેગને રોકવાથી અતિ હાનિ થાય છે; અર્થાત્ જે મનુષ્ય ધાવાયુને લજ્યાના ભયથી રોકે તેને ગાળાના રોગ થાય, ખરલ, ઉદર વિકાર–આફરો, પેટપીડા અને પેડુમાં ગડગડાટ વગેરે રોગો થાય છે; તેથી પછી અધોવાયુ સારી રીતે સંચાર કરતા નથી અને મૂત્રકૃચ્છ, બધકાશ, નેત્રરોગ, અગ્નિમંદતા તથા છાતિમાં દુખાવો થાય છે; માટે અધાવાયુ નેરેકવે નહીં. મળના વેગને રોકવાથી હાથ પગમાં ત્રાડાવા, પીનસ, મસ્તકપીડા અને વાયુની ઉર્જંગતિ વગેરે રોગો થાય છે, અધોવાયુની જોઇએ તેવી પ્રવૃત્તિ ન હોય તેવી હૈયું દુઃખે, ઉદાવત્ત રાગ થઇ આવે ગાળા, બરલ, ઉદરરોગ-ઉદરપીડા, મૂત્રકૃચ્છ, બંધકોષ, નેત્રરેગ અને અગ્નિનીભદતા પણ થાય છે માટે જે વખતે ઝાડે જવાની શકા થાય કે, તુરત જરૂરી કામા છાડી દઇને પણ મળતો ત્યાગ કરવા પ્રવર્તવું. મંત્રના વેગને રોકવાથી અગમાં ડાવા, ૫થરી, ગાળા, ખરલ વગેરે રોગા થાય છે અને જે મળ રોકવાથી વ્યાધિ થાય છે તેજ મૂત્ર રાકવાથી પણ થાય છે. એડકારને રોકવાથી અરૂચિ, શરીરનું કંપવું, છાતિમાં મુંઃવણ, આકરા–પેટનું ચઢવુ, ઉધરસ અને હેડકી એટલા રેગા ઉત્પન્ન થાય છે. છિંક આવતી હોય તે વખતે કાને શકુન કે શુભ કામારંભમાં શકા આવવાને લીધે છિકના વેગને રોકવાની પદ્ધતિ પડી છે, પણ તેના રેાકવાથી માથામાં દુઃખાવો થાય, તથા આખા શરીરની સમસ્ત ઇંદ્રિયો નિર્બળ થઇ જાય અને ડોક ફેરવી શકે નહીં તેમજ મુખનું વાંકા પણુ થઇ જાય છે. માટે તેના વેગને રોકવા નહીં, તરશ લાગી હોય તેના વેગને રોકવાથી મુખમાં શાય, સાગમાં ત્રાડ, વ્હેરાપણું, મેહ, ભ્રમ અને છાતિમાં દુ:ખાવો થાય છે; માટે તરશ લાગી કે તુરત પાણી પી લેવું ભૂખના વેગને રોકવાથી સર્વાંગમાં ત્રાડ, અરૂચિ, સર્વ વસ્તુ ઉપર ગ્લાનિ, શરીરની કૃશતા થઇ શૂળ ચાલે, ભ્રમ તથા વિનાશ્રમથી શ્રમ-થાક જણાય અને શરીર ઇંદ્રિયે! સિથિલ થઈ શરીરનું વર્ણ વિચિત્ર કરી દેછે; માટે “રાત વિદાય મુહ્રદય-સે કાર્યને પડતાં મુકીને પણ ભાજન કરી લેવું. નિદ્રાના વેગને રાકવાથી માહ, માથા અને નેત્રનું ભારે થવું, આળશ, બગાસાં અને અંગમાં પીડા થઇ આવે છે; માટે નિયમસર સુઇ જવુ કિવા નિદ્રા આવતી હોય તે વખતે સૂઇ જ જવુ, ઉધરસ અથવા નિશ્વાસના વેગને રોકવાથી ઉધરસ, અરૂચિ, અતિમાં પીડા, શ્વાસ અને હેડકી For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy