SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પહેલે.) સૂચના પ્રકરણ ( ૧૧ ) ' તે વાજીકર કહેવાય છે, જેમ આગંધ, ચાં, શતાવરી, નાગબળા-કાંસકી, દુધ, સાકર, મુસલી. જે પદાર્થ વીર્યની વૃદ્ધિ કરે તે શુકલ કહેવાય છે, જેમ કચાં, મુસળી, કાંસકી, વગેરે. જે પદાર્થ, સેવતાં ધાતુ ચિતન્ય થાય તે ધાતુ વેતન્યા કહે છે, જેમ અડદ, ધ, બિલામાની મજ્જા અને આભલાં એ પિતાનાજ પરાક્રમથી શીગ્રપણે રસાદિક ધાતુઓને ઉત્પન્ન કરીને વીર્યને ઉત્પન્ન કરે છે. વાજીકરણ ઔષધીઓમાં વિર્યને વિશેષ ચૈતન્ય કરનાર સ્ત્રી છે, મોટી રિંગણીનાં ફળ વીર્યને પ્રવર્તાવનાર છે. જાયફળ વીર્યને થોભાવનાર છે, અને કાલીંગડું-તરબુજ વીર્યને ય કરનાર છે. તથા હરડે ધાતુનું શોષણ કરનાર છે. સ્મરણ, કીર્તન, દર્શન, સ્પર્શ, સંભાષણ, આલિંગન, ચુંબન અને સંભોગ એ સમસ્ત ક્રિયાઓથી કિંવા એ પૈકી એકાદ ક્રિયાથી પણ સુજ્ઞ સ્ત્રી રેતને પ્રવર્તાવે છે. જે પદાર્થ, વૃદ્ધાવસ્થા–જરા અને રોગ માત્રને નાશ કરનાર છે તે રસાયન કહેવાય છે, જેમ હરડે, રૂદ્રવંતી, ગુગળ અને શિલાજીત. જે પદાર્થ, પહેલાં આખા શરીરમાં વ્યાપીને પછી પાક અવસ્થાને પામે તે વ્યવાણી કહેવાય છે, જેમ ભાંગ, અફીણ અને અન્ય માદક-ઝેરી પદાર્થો જે પદાર્થ, આખા શરીરમાં રહેલા વી પૈકી ઓજને શેકીને શરીરના સાંધાઓની બંને શિથિલ કરી નાખે તે વિકાશી કહેવાય છે, જેમ સોપારી, કોદરા. જે પદાર્થ, અધિક તમે ગુણવાળો અને બુદ્ધિને નાશ કરનાર હોય તે માદક કહેવાય છે, જેમ મદિર. જે પદાર્થ, વ્યવાયી, વિકાશી, કફને કાપનાર, મદ કરનાર, અગ્નિને અધિક અંશવાળે, છવિત કરનાર અને ગવાહી સંસર્ગ પદાર્થોના ગુણોને ગ્રહણ કરનાર હોય તે પ્રાણહર-વિષ કહેવાય છે, જેમ વછનાગ. કુયોગથી વિલ અને સુયોગથી અમૃત (યોગવાહી) છે. જે પદાર્થ, પિતાના પરાક્રમથી એતનામની નાડીઓ ( કાન, નાક, મહે)માંથી પ્રવેશ કરીને કાદિ દે. ના સંગ્રહને તેડી નાખે છે પ્રમાથી કહેવાય છે જેમ વજ, કાળામરી. જે પદાર્થ, ઐવધ રસને વહેવાવાળી નસેને ચીકાસપણથી વા, ગરીષ્ટપણાથી રોકી ઈ શરીરને જડ કરે તે અભિખૂંદી કહેવાય છે. જેમ દહી. જે પદાર્થ, ખાધા ઘી ખાટા ઓડકાર આવે, તરસ લાગે અને હદયમાં બળતરા થાય તે વિદાહી કહેવાય છે. જે પદાર્થો પાતાં પિતાની સાથે મેળવેલી વસ્તુઓના ગુણોનું ગ્રહણ કરે છે તે પાગવાહી કહેવાય છે જેમ મધ, તેલ, ઘી, પાર અને લેખંડ. જે પદાર્થ, તાવને નાશ કરે તે જવર કહેવાય છે, જેમ કરીયાતું. જે પદાર્થ, પિત્તનો નાશ કરે તે પિત્તદન, જેમ વાળ-ધાણ. જે પદાર્થ, કફને નાશ કરે તે કફન; જેમ હેડીની છાલ. જે પદાર્થ, વાયુનો નાશ કરે તે વાતન, જેમ લસણ જે પદાર્થ, પ્રસ્વેદ લાવે તે દલ, જેમ અકળ. જે પદાર્થ, રૂચિ ઉત્પન્ન કરે તે રૂચિકર, જેમ આંમલી, આદુ. જે પદાર્થ, પિસાબ વધારે લાવે તે મૂત્રલ જેમ પિતપાપડે, સુરેખાર. જે પદાર્થ, વિષનો નાશ કરે તે વિષદ્ધ, જે પદાર્થ, સજાને નાશ કરે તે સેથઇ, જેમ આવળ-કડવી નઈ. જે પદાર્થ, ગડ ગુંબઇને પકવે છે તે શોધન, જેમ ગંધક, રાલ. જે ગઠ ગુંબ ઘાને અંકુર લાવે છે તે રેપણ, જેમ મીણ જે પદાર્થ, નિદ્રા ને લાવે તે નિદ્રામદ, જેમ ધતૂર-ભાંગ. જે પદાર્થ, ત્વચાને દગ્ધ કરે તે દાહક, જેમ ચિત્ર. જે પદાર્થ, મેતામાં થુંકને વધારે કરે તે લાલાશ્રાવી, જેમ અકલકરે અને જે પદાર્થ, સ્ત્રીના ચઢી ગયેલા અટકાવને ફરી શરૂ કરે તે તત્પાદક, જેમ હીરાબોળ, એળીયો, આ વિના દુર્ગધહારક, જંતુઘ, પીડા શાંત કરનાર ક્ષેત્મક, સ્નાયુસથિલ્ય કૃત, તથા વિનાશકાદિ અનેક ગુણગુણ વાળા પદાર્થ છે, માટે પ્રથમ વૈદ્યોએ તેઓના ગુણ For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy