SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાટ. ) વાતવ્યાધિ પ્રકરણ (૧૫) નફરતાં નિયમ પૂર્વક ૧ મહીને સેવન કરે તથા મૈથુનનો ત્યાગ કરે તો નિચ્ચે વાયુ સંબંધી પીડા નાશ કરે છે. આ વાતારિરસ કહેવાય છે. અથવા શુદ્ધ અભ્રક ભસ્મ, શુદ્ધ ગંધક, શુદ્ધ વછનાગ, સુંઠ,મરી, પીપર અને શુદ્ધ ફુલાવેલે ટંકણ એટલાં બરાબર ભાગે લઈ, વછનાગ મરી ભેગાં વાટી અન્ય ઔષધનું ચૂર્ણ કરી એકત્ર કરી જળભાંગરાના રસની ૭ ભાવના ઓ આપી ઝીણું ઘુંટી ૨ રતિ પ્રમાણે ગોળીઓ વાળી તેમાંથી ૧ ગોળી આદાના રસ સાથે કે સાકર-ત્રિકટુન ચૂર્ણ સાથે સેવન કરે તો સર્વ પ્રકારના ભયંકર વાયુરેગ મટે છે. અને નાસ લેવાથી મૂછ મટે છે. આ સમીરપત્રગ રસ કહેવાય છે. અથવા ચોખું નવીન અફીણ, શુદ્ધ કરેલાં ઝેર કોચલાં અને કાળામરી એટલાં બરાબર ભાગે લઈ પાનના રસ સાથે ઝીણું ઘુંટી ૧ રતિ પ્રમાણે ગોળીબાંધી ૧ ગાળી સેવન કરી ઉપરથી નાગરવેલનું પાન ખાય તે સર્વ પ્રકારના વાયુ રોગ નાશ પામે છે, તથા કુબજવાત, ખંજતા, સર્વાગ વાત, ગૃધ્રસી, અપબાજુક, કેલેરા, સેજે, કંપવા, પ્રતાનક, અને અરૂચિ એટલા રે અવશ્ય નાશ પામે છે. આ સમીરગજકે શરીરસ વિશેષ કરીને વાઈ ઉપર આપવા યોગ્ય છે. વૈદ્યરહસ્ય. અથવા ખુરાસાની અજમે, જીરું, બેડી અજમે, કાકડાશગી અને આસગંધ એ સર્વ બરાબર લઈ ઝીણાં વાટી ૧ મહીના સુધી તાજા પાણી સાથે સેવન કરે છે, સર્વ પ્રકારના વાયુરોગ જાય તથા ઉધરસ, શ્વાસ, બકવા, અતિ નિંદ્રા અને અરૂચિ એટલા રોગો મટે છે. આ વૃદ્ધ ચિંતામણિ રસ કહેવાય છે. અથવા ચિત્રક તલા ૧૨, હરડેની છાલ તેલા ૧૨શુદ્ધપારે, સુંઠ, મરી, પીપર, પીપરામૂળ, મેથ, જાયફળ અને વધારે એટલાં ૪-૪ તેલા ભાર લેવાં તથા એળચી, ઉપલેટા, શુદ્ધ હિંગલેક, અકલકરે, માલકાંકણું, તજ, શુદ્ધ અભ્રકભસ્મ, અને શુદ્ધ વછનાગ એટલાં ૧-૧ તોલા ભાર લેવો અને શુદ્ધ ગંધક ટાંક ૭ તથા ગેળ તેલા ૩૨ લઈ પ્રથમ પારા ગંધકની કાજળકરી, અન્ય ઔષધેનું ચૂર્ણ કરી એકત્ર કરી ગોળ મેળવી જળભાંગરાના રસની ૧ ભાવના દઈ ૨-૩ રતિ પ્રમાણે ગોળીઓ વાળી ગળી ૧ નિરંતર સેવન કરે તો, સર્વ પ્રકારના વાયુ, કોઢ, પ્રમેહ, મૃગી, ક્ષય, શ્વાસ, સેજે, આ ભવાયુ, પાંડુરોગ અને અરશ એટલા રોગ નાશ પામે છે. આ અમૃતનામા ગુટિકા કહે વાય છે. અથવા શુદ્ધ પારો અને શુદ્ધ ગંધક એ બન્ને બરાબર લઈ કાજળ કરી દુધી, તુલસી, બાવચી, મેરશિખા, જેઠીમધ, ડુકરકંદ અને બહુજળી એ દરેકના રસની એક એક ભાવના દઇ ઘુંટી સુકવી પછી કુકડીના ઇંડાના કઠલામાં ભરી તે ઉપર ૭ કપડા માટી કરી સુકી ગજપુટ અગ્નિ આપે; એમ ૩ વાર કરવાથી રસ સિદ્ધ થાય છે. તે રસમાંથી ૧ રતિભાર એગ્ય અનુપાન સાથે સેવન કરે તે, સર્વ પ્રકારના વાયુરોગ જાય અને ભૂખ ઉઘડે છે. આ રાક્ષસ રસ કહેવાય છે. રસાર્ણવ, અથવા શુદ્ધ પા તથા શુદ્ધઃ ૧, ૧૩૦ આંગળ-સવાહાથ-એક ગજનો ઉડે અને તેટલો સમરસ ખાડો ખણી તેમાં અડાયાં અથવા થાપેલાં ચેખાં ૧૦૦૦ છાણાં ભરી જે દવાનું સપુટ મૂકવું હોય તે મધ્ય ભાગે એટલે ૧૩ થર ઉપર અને ૧૩ નિચે એ પ્રમાણે સંપુટ રાખી સળગાવી દેવામાં આવે છે ગજપુટ કહેવાય છે. ૨ પારાને ઇટીના ભૂકા સાથે ધુટ જેથી મારે શુદ્ધ થાય છે, જે ઘુંટતાં પારો ભૂકો સાથે મળી જાયતા લિંબુનો રસ નાખી પછી ઝીણા કપડામાં નાખી નીચોવી લેવાથી પારે નિકળી આવશે, અથવા હિંગળકમાંથી કાહાડેલે પારે હોય તે શુદ્ધ પારે ગણાય છે. ૩ આમળસાર ગંધક લઇ તેના નાના કકડા કરી એક કડછીમાં ડું ધી નાખી તેમાં ગંધક નાખી અગ્નિ ઉપર ધરવો, ધી ઉનું થઈ ગંધક ઓગળે ત્યારે એક વાસણમાં ગાયનું દુધ ભરી તેના માહોડા ઉપર ઝીણું કપડું બાંધી તે ગંધકને રસ ઢાળી દે જેથી રસ ગળાઈ દુધમાં જંઈ ૫ડશે,પાછે તે ગંધક કહાડી લઈ ફરી નવા દૂધમાં ઉપર પ્રમાણે ગાળી રસ રેડવે, એમ ત્રીજી વખત પણ કરવું જેથી ગંધક શુક થયો ગણાય છે. For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy