________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મહે ચિત્તવૈરી ! મેં તે તારો શો અપરાધ કર્યો છે કે તું કુવિકલ્પ જાળવડે મને બાંધીને દુર્ગતિમાં ફેંકી દે છે? શું તારા મનમાં એમ આવે છે કે આ જીવ મને તજીને મેક્ષમાં ચાલ્યા જવાનો છે. (અને તેથી મને પકડી રાખે છે) ? પણ તારે રહેવાનાં શું બીજા અસંખ્ય સ્થાનકો નથી ?” ૧૦
વસંતતિલકા. પરવશ મનવાળાનું ભવિષ્ય. पूतिश्रुतिः श्वेव रतेर्विदूरे, कुष्टीव संपत्सुदृशामनहः । श्वपाकवत्सद्गतिमंदिरेषु, नार्हेत्प्रवेशं कुमनोहतोंगी ॥११ ।। ખરાબ સ્થિતિમાં જેનું મન, સંતાપ પમાડ્યા કરે, તે પ્રાણું કૃમિ ભરપૂર કાને, એહવા શ્વાને પરે, રહે મેજમજાથી દૂર, લમી સુન્દરી પણ ને વરે, કઢી જિમ અયોગ્ય, ચંડાળ જિમ શુભ ગતિ નહિ આખરે. ૧૧
જે પ્રાણીનું મન ખરાબ સ્થિતિમાં હોવાથી સંતાપ પમાડ્યા કરે છે તે પ્રાણ કૃમિથી ભરપૂર કાનવાળા કૂતરાની પેઠે મોજમજાથી બહુ દૂર રહે છે, કઢીઆની પેઠે લક્ષ્મી સુંદરીને વરવાને અયોગ્ય થઈ જાય છે અને ચંડાળની પેઠે શુભગતિ–મંદિરમાં પ્રવેશ કરવાને લાયક રહેતા નથી.” ૧૧
ઇંદ્રવજા. મનેનિગ્રહ વગરને તપ જપ વિગેરે ધર્મો तपोजपाद्याः स्वफलाय धर्मा,
न दुर्विकल्पैर्हतचेतसः स्युः । तत्वाद्यपेयैः सुभृतेऽपि गेहे,
સુધારૂષાગ્યાં બ્રિયરે વોપાત ૨ દુર્વિકલ્પથી હણાચલું મન, જેહ પ્રાણીનું ખરે, તપ જપ ધર્મ પોતપોતાનું, નહિ ફળ દેનારા ઠરે;
For Private and Personal Use Only