________________
Shri Mahavir Jain Aradhana Kendra
: ૨૬ :
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મળેલ ધનનો વ્યય કર્યાં કરવા ?
क्षेत्रवास्तुधनधान्यगवाश्वै-र्मेलितैः सनिधिभिस्तनुभाजाम् । क्लेशपापनरकाभ्यधिकः स्यात्को गुणों न यदि धर्मनियोगः ॥५॥
અધ્યાત્મ
મળેલ કે મેળવેલ વસ્તુ, ધન ધાન્ય ગાય ગય ધરો, ભડાર આદિ વસ્તુ, જો ધર્મ કાજે ન વાપરો; તે પછી કલેશ દુ:ખ અને, પાપ એથી પમાય છે, અને નરક ગતિથી વધારે, ગુણુ અવર શું થાય છે?
૫
64
* મળેલાં અથવા મેળવેલાં ક્ષેત્ર, વસ્તુએ (ધર વિગેરે) ધન, ધાન્ય, ગાય, ઘેાડા અને ભંડારાનો ઉપયાગ જો ધર્મી નિમિત્તે ન થાય તે તેથી કલેશ (દુઃખ), પાપ અને નરકથી બીજો શે વધારે ગુણ થાય?” પ
સ્વાગતાવૃત્ત.
"6
ધનથી થતી અનેક પ્રકારની હાનિ, તેને તજી દેવાના ઉપદેશ. आरंभैर्भरितो निमज्जति यतः प्राणी भवांभोनिधावीहंते कुनृपादयश्च पुरुषा येन च्छलाद्वाधितुम् । चिंताव्याकुलताकृतेश्व हरते यो धर्मकर्मस्मृतिं, विज्ञा ! भूरिपरिग्रहं त्यजत तं भोग्यं परैः प्रायशः ॥ ६ ॥ આરંભ પાપના ભારથી, ભવસમુદ્દે પાણી ખૂડતા, ધન પરિગ્રહું નૃપતિ આદિ, છિદ્ર જોઇ દુ:ખ આપતા; આકુળવ્યાકુળ કાર્ય વૃદ્ધિએ, ધ કાય નહિ અને અવર ઉપયાગી દ્રવ્ય એ, તજવા કહું પડિતને
આરંભના પાપથી ભારે થયેલા પ્રાણી જે ધનને લીધે સંસારસમુદ્રમાં ડૂબે છે, જે ધનના પરિગ્રહથી રાજા વિગેરે પુરુષા છિદ્ર જોઇને
૧ ગય—હાથી.
For Private and Personal Use Only