SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra -ક ૯૫ ૬ મ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધનથી સુખ કરતાં દુ:ખ વધારે છે. ममत्वमात्रेण मनःप्रसाद- सुखं धनैरल्पकमल्पकालम् । आरंभपापैः सुचिरं तु दुःखं, स्याद्दुर्गतौ दारुणमित्यवेहि || ३ || : ૨૫ : આ મારું દ્રવ્યુ વિચારતા, પ્રફુલ્લિત મનમાં થાય છે, વળી દ્રવ્યથી થાડા વખતના, સુખને ચ પમાય છે; આરબ પાપના કાર્યથી તે, દુર્ગતિ લઈ જાય છે, અને જાણતુ લાંબે વખત, દુઃખ ભયંકરદાય છે. ૩ *t આ પૈસા મારા છે એવા વિચારથી મન પ્રસાદરૂપ થાડુ અને થાડા વખતનું સુખ પૈસાથી થાય છે, પણ આર ંભના પાપથી દુર્ગંતિમાં લાંખા વખત સુધી ભયંકર દુ:ખ થાય છે; આ પ્રમાણે તું જાણુ. 17 ૩ ઉપજાતિ. ધર્મ નિમિત્તે ધન મેળવવુ ચુક્ત છે ? द्रव्यस्तवात्मा धनसाधनो न, धर्मोऽपि सारंभतयातिशुद्धः । निःसंगतात्मा त्वतिशुद्धयोगात्, मुक्तिश्रियं यच्छति तद्भवेऽपि ||४|| સધાય છે, દ્રવ્ય સ્તવ સ્વરૂપવાળા, ધનથી ધર્મ આર'ભ યુક્ત હોવાથી તે પણુ, શુદ્ધ અતિ ન મનાય છે; નિ:સ’ગતા સ્વરુપવાળા, અતિ શુદ્ધ ધર્મ તેનાવડે વળી તે જ ભવમાં, મેાક્ષલક્ષ્મી For Private and Personal Use Only ગણાય છે, પમાય છે. ૪ “ધનના સાધનથી દ્રશ્યસ્તવ સ્વરૂપવાળા ધર્મો સાધી શકાય છે, પણુ તે આર્ભયુક્ત હોવાથી અતિ શુદ્ધ નથી; જ્યારે નિસ ́ગતા સ્વરૂપવાળે! ધ અતિશુદ્ધ છે અને તેથી તે જ ભવમાં પણુ માક્ષલક્ષ્મી આપે છે.” ૪ ઇંદ્રજા. આ શ્રી ચTM arena
SR No.020018
Book TitleAdhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Original Sutra AuthorN/A
AuthorDurlabhji Gulabchand Mehta
PublisherVardhaman Satya Niti Harshsuri Granthmala
Publication Year1953
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy