SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૨ : અધ્યાત્મ अथ तृतीयोऽपत्यममत्वमोचनाधिकारः પુત્રપુત્રી બંધન છે તેનું દર્શન.. मा भूरपत्यान्यवलोकमानो, मुदाकुलो मोहनृपारिणा यत् । चिक्षिप्सया नारकचारकेसि, दृढं निबद्धो निगडैरमीभिः ॥१॥ તે પુત્ર પુત્રી પેખીને અતિ, હર્ષઘેલે થાય છે? કારણ અનાદિકાળથી, એહ મેહશત્રુ ઠગાય છે; પુત્ર પુત્રીરૂપ લેઢાની બેડી, મજબૂત બાંધતા, ઈચ્છા ધરાવી મોહ નરકરૂપ, બંદિખાને નાખતા. ૧ “તું પુત્ર પુત્રીને જોઈને હર્ષઘેલે થા મા, કારણ કે મોહરાજા નામના તારા શત્રુએ તને નરકરૂપ બંદિખાને નાખવાની ઇચ્છાથી આ (પુત્રપુત્રીરૂપ) લેઢાની બેડીવડે તને મજબૂત બાંધ્યો છે.” ૧ ઉપજાતિ. પુત્રપુત્રી શલ્યરૂપ છે તેનું દર્શન. आजीवितं जीव भवान्तरेऽपि वा, ___ शल्यान्यपत्यानि न वेत्सि किं हृदि चलाचलेर्ये विविधाति दानतो નિરાં નિત સમાધિરાત્મન ! ૨ હે ચેતન ! પુત્ર પુત્રી આ ભવ, પરભવે પણ સત્ય છે, નથી જાણત તું કેમ ! તારા મનવડે અલ્પજ્ઞ છે; થડી અગર વધુ ઉમ્મર સુધી, જીવી એ પીંડા કરે, અનેક પ્રકારે એ રીતે, તું જ આત્મસમાધિને હરે. ૨. હે ચેતન ! આ ભવમાં અને પરભવમાં પુત્રપુત્રી શલ્ય છે, એમ તું તારા મનમાં કેમ નથી જાણતો? તેઓ ડી અથવા વિશેષ ઉમર ૧ અલ્પજ્ઞ–થોડા જ્ઞાનવાળા. For Private and Personal Use Only
SR No.020018
Book TitleAdhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Original Sutra AuthorN/A
AuthorDurlabhji Gulabchand Mehta
PublisherVardhaman Satya Niti Harshsuri Granthmala
Publication Year1953
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy