SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -ક ૯૫ મ : ૨૧ : વિષ્ટ ભરેલી ચામડાની, કથળી સ્ત્રી જાણવી, બહુ છિદ્રોથી નિકળતા મળવડે, મલિન એહ પિછાણવી; ઉત્પન્ન કીડાવડે વ્યાપ્ત, માયામૃષાવાદે ભરી, પૂર્વ સંસ્કાર-મેહે ભેગવે, નરક ગતિ જાવા ઠરી. ૭ વિષ્ટાથી ભરેલી ચામડાની કોથળી, બહુ છિદ્રોમાંથી નીકળતા મળ(મુત્ર–વિષ્ટા)થી મલિન (યોનિમાં) ઉત્પન્ન થતા કીડાઓથી વ્યાપ્ત, ચપળતા, માયા અને અસત્ય (અથવા માથામૃષાવાદ)થી ઠગનારી એવી સ્ત્રીઓ પૂર્વ સંસ્કારના મેહથી નરકમાં જવા સારુ જ ભેગવાય છે.” ૭ | ઉપજાતિ. લલના મમત્વચનદ્વાર ઉપસંહાર અને સ્ત્રીની હીન ઉપમેયતા. निभूमिर्विषकंदली गतदरी व्याघ्रि निराहो महाव्याधिमृत्युरकारणश्च ललनाऽनभ्रा च वज्राशनिः । बंधुस्नेहविघातसाहसमृषावादादिसंतापभूः, प्रत्यक्षापि च राक्षसीती बिरुदैः ख्याताऽऽगमे त्यज्यताम् ॥८॥ ભૂમિ વગર વિષ વેલડી, સ્ત્રી, વાઘણ ગુફા વગરની, આકાશવિણ સ્ત્રી વિજળી, વ્યાધિ નનામી જીગરની; માયા મૃષા સાહસભર, કરાવે લેશ બધુ હમેં, પ્રત્યક્ષ રાક્ષસી સ્ત્રી તજે, ઉપનામ રાખ્યા આગમે. ૮ “(સ્ત્રી) ભૂમિ વગરની (ઉત્પન્ન થએલી) વિષની વેલડી છે, ગુફા વગરની વાઘણુ છે, નામ વગરને મોટો વ્યાધિ છે, કારણ વિનાનું મૃત્યુ છે, આકાશ વગરની વિજળી છે, સગાં અથવા ભાઈઓના સ્નેહને નાશ, સાહસ, મૃષાવાદ વિગેરે સંતાપોનું ઉત્પત્તિસ્થાન છે અને પ્રત્યક્ષ રાક્ષસી છે,–આવાં આવાં ઉપનામો સ્ત્રીઓ માટે આગમમાં આપવામાં આવ્યાં છે, માટે તેને તજી દે.” શાર્દૂલવિક્રીડિત. દ્વિતીયઅધ્યાય સમાપ્ત. ૧ નામ વગર મટી વ્યાધિ. ૨ શાસ્ત્રમાં ઉપરના ઉપનામે વર્ણવી છે. For Private and Personal Use Only
SR No.020018
Book TitleAdhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Original Sutra AuthorN/A
AuthorDurlabhji Gulabchand Mehta
PublisherVardhaman Satya Niti Harshsuri Granthmala
Publication Year1953
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy