SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૩૬ ) શબ્દાથ વિવેક, भो भो प्रजापते राजन् पशून पश्य त्वयाऽध्वरे । संज्ञापिताम् जीवसंघान् निर्घुणेन सहस्रशः ॥ एते वां संप्रतीक्षते स्मरंतो वैशसं तव । संपरेत मयः कूटै: छिंदत्युत्थित मन्यवः ॥ ભાવાથે—હૈ રાજન્ તે યજ્ઞમાં હારા પશુને માયા છે, તે સઘળાં તારી વાટ જોઇ રહ્યાં છે, અને તને વારવાર સભાળે છે, એટલે કે તું મરી જઈશ કે તુરતજ તે તને તેવાજ થિરા વડે કાણે ( આ પ્રમાણે કહી નારદજીએ તે રાજાને પશુએ નજરે બતાવ્યાં તે જોઈ ભયભીત થઇ રાજા ખેલ્યો કે- હવેથી હું તે પ્રમાણે નહિ કરૂં ) આ પ્રમાણે હિન્દુ ધર્મ શાસ્ત્રનાં મેટામાં મેટા પુસ્તક શ્રીમદ્ભાગવતમાં કરેલું છે તે તેનું ઉલ્લંધન કરી યજ્ઞ નિમિતે તથા ખીજી કોઈ પણ પ્રકારની દેવ નિમિત્તે હિંસા કરવી એ કાઈ પણ સમજી માણસને યેાગ્ય નથી. આ ઉપરાંત શિવપુરાણ નામના ગ્રંથ શ્રીમદ્ભાગવત તથા ભારતનાં તારણ રૂપે છે તેમાં યજ્ઞ અર્થે થતી હિંસા તથા માંસભક્ષણ સંબધે, તેમજ હકઇ પ્રકારની જીવ હિંસા સબંધે, પદે પદે નિષેધ કરેલા છે, તે ટાંકવાથી અત્રે વિશેષ લખાણુ થવાના ભય રહે છે. એક હિંદુ ધર્મને વિષે નહિ પણ પારસી અંગ્રેજ મુસલમાન વીગેરેનાં ધર્મ પુસ્તકોમાં આ વિષે સપ્ત મનાઈ કરેલી જોવામાં આવે છે. જેમાંનાં કેટલાક પુરાવા ટાંકવા અત્રે પ્રાસ'ગીક ગણાશે. શાહનામામાં લખેલું છે કે: Acharya Shri Kailassagarsuri Gyanmandir ખેત. નીસ્ત અંદ ખુરાને જાનવર જી, ચનીન અસ્તદીને ઝરદુસ્તટેક. અમારા જરથીસ્તી ધર્મ એવા તેક છે કે પશુઓને મારીને ખાવાં ન હું, અને જતાવીના શીકાર કરવા નહિ. પારસીઓના ધર્મ પુસ્તક ઇસ્તેના ૩૨ માં તથા ૩૩ માં હામાં લખેલું છે કે ( અવસ્તા ભાષા. ) मजदाओ अकामरोद ईओ गेओश मरें दान ओरु आखश આવતી નીસુખ ના भएरीभ मनश्चा न देंन तो गेओश्वा वाशतराद अवेशतम मनतु अशते वशजेशतेम शराशेम जबीया अउ अंवानो ॥ ધ જેએ ગાસ્પદા ( ચાપમાં જનાવર ) તે ખરાબી આપવામાં—તેને મારવામાં ખુશી ભરેલી જીંદગી કહે છે અથવા કાપવાને કે ખાવાને હુકમ આપે તેને હારમદે ( પારસીઓના પરમેશ્વરે ) મારવા કહેલું છે. ( અથવા તેવા ભુરા લોકોને દૂર રાખવા કહેલું છે) જે માણસે નેક ફરમાનને કબુલ હિરાખતાં, ગાસ્પદ ( ચોપગાં જાનવર.) ની પરવર્ણી ( ચારા-પાણીથી સંભાળ ) નું કામ ખુરા ( તે જનાવરને કાપી ખાવાના ) વિચારથી કરે છે. તે કયામતને ( પુન્ય પાપના ઇનસાયને દીવસે ) દહાડે પોતાના છુટકારા માટે અશે મરદો પાસે દાદ માગતા રહેશે અર્થાત તેઓને કાઇ દાદ નહિ આપે. આ શીવાય જમીયાદ યસ્તના ૫૮ ભા *કરામાં તેમજ જરથોસ્ત નામા વીગેરે તેમનાં ધર્મ પુસ્તકે!માં પશુ હિ"સા કરવાની તથા માંસ ખાવાની સન્ન મનાઇ કરેલી છે, તેઓ પોતાના પરવરદીગારને પશુપાલક-પશુ પ્રેમી એવી સંજ્ઞાથી હજુ પણ યાદ કરતા આપણે સાંભળીએ છીએ. ફ્રુટસ એન્ડ ફરીનેશીયા નામનાં પુસ્તકમાં લખેલું છે કે પારસીઓના કદીસ ( અસલી ) ધર્મ ગુરૂએ પોત પોતાન For Private and Personal Use Only
SR No.020007
Book TitleAcharanga Sutram Mul Sahit
Original Sutra AuthorN/A
AuthorRavjibhai Devraj
PublisherRavjibhai Devraj
Publication Year1902
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy