SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન ચોવીશકું. ( २31) क्खडावंति; विपुलं असणपाणखाइमसाइमं उपक्खावेत्ता मित्तणातिसयणसंबंधिवग्गं उवणिमंतेति; उणिमंतेत्ता बहवे समणमाहकवणवणमिगभिच्छंडगपंडगारंण विच्छउँति विग्गोति विस्साणेति दातारेसु णं दायं पज्जाभाऐंति; विच्छडित्ता विग्गोवित्ता विस्माणित्ता दायारसुणं दायं पज्जाभाइत्ता मित्तणाइसयणसंबंधिवग्गं भुंजावेंति; मित्तणाइसरणसंबंधिवगं भुंजावेत्ता मित्तणाइसयणसंबंधिवग्गेण इमेयारूवं णामधेज्ज करेंति-जओणं पभिई इमे कुमारे तिसलाए खत्तियाणीए कुञ्छिसि गम्भे आहए, ततोणं पभिइ इमं कुलं, विपुलेणं हिरण्णेणं, सुवण्णेणं, धण्णेणं, धगेणं, माणिक्केण, मोत्तिएण, संखसिलप्पवालेणं, अतीव अतीव परिवदुइ-तं होउणं कुमारे " वद्धमाणे " । (९९९) तओणं समणे भगवं महावीरे पंचधातिपरिवुड-तंजहा; खीरधाईए, मज्जणधाईए, मंडावणधाईए, खेल्लावणधाईए, अंकधाईए-अंकाओ अंकं साहरिजमाणे रम्मे प्रणिकोहिमतले, गिरिकंदरसमल्लीणे व चंपयपायवे, अहाणुपुवीए संवड्डइ । (१०००) तओणं समणे भगवं महावीरे विण्णायपरिणये विणियत्तबालभावे अणुस्सयाइ, उरा. लाई माणुस्सगाई पंचलक्खणाइं कामभोगाइं सहफारिसरसरूवगंधाई परियारेमाणे ओम वति विहरति । (१००१) समणे भगवं महावीरे कासवगोत्ते; तस्सगं इमे तिण्णि णामधेज्जा एव माहिज्जंतिःअमापिउसंतिए " वदुमाणे; " सहसमुदिए " समणे;" भीमभयभेरवं उरालं अचेलयं परीसहं सहइ त्ति कटु देवेहिं से णामं कयं “ समणे भगवं महावीरे"। (१००२) ચેખાઈ અને પવિત્રતા થતાં ઘણું અસનપાનખાદિમસ્વાદિમરૂપ આહાર તૈયાર કરાવી, મિત્ર, જ્ઞાતિ, સ્વજન તથા સંબંધિવર્ગને નોકરી ઘણુ શ્રમણ બ્રાહ્મણ કૃપણ ભિખારી આંધલા પાંગલા અને દર્દીઓને આહાર આપી તેમજ પિતાની ન્યાતમાં વેંચી કરીને પછી (નોતરેલા ) મિત્રજ્ઞાતિ સ્વજન સંબંધિઓને જમાડી કરીને તેમની રૂબરૂમાં કુલની થતી વૃદ્ધિ જણાવીને भारतुं “वर्धमान" नाम साप्यु. (४४४) હવે શ્રમણ ભગવાન મહાવીરના માટે પાંચ ધાત્રી (દાઈઓ) રાખવામાં આવી, જેવી કે દૂધ ધવાડનાર ધાત્રી, સ્નાન કરાવનાર ધાત્રી, સણગાર કરાવનાર ધાત્રી, ખેલાવનાર ધાત્રી, અને બેલામાં સંભાલનાર ધાત્રી. એ પાંચ ધાત્રીયોથી પરિવર્ય થકા અને એકના ખેલામાંથી બીજાના ખેલામાં જતા થકા રમ્ય રત્નતળવાળા મકાનમાં રહી ગિરિગુફામાં [પવનથી] બચી રહેલા ચંપકક્ષની માફક અનુક્રમે વધવા લાગ્યા. (૧૦૦) ત્યારબાદ શ્રમણ ભગવાન મહાવીરે વિશેશજ્ઞાન અને અનુભવવાળા હેઈ બાલ્યાવસ્થા ળતાં અનુસૂકપણે ઉત્તમ પ્રકારના મનુષ્યસબંધી શબ્દસ્પર્શ-રસ-રૂપ-ગંધ એ પાંચ પ્રકારના अममा भोगवतां 43i आण व्यतिम ४.. (1००१) ભગવાન કાશ્યપગોત્રીય હતા. તેમના આ ત્રણ નામ બોલાય છે – માબાપે વહેંમાન એવું નામ પાડ્યું; સહજગુણેથી શ્રમણ એવું નામ પડયું; અને ભયંકર મહાન અચેલ પરીपर सहन उरतो वोमे "श्रमय भगवान महावीर” मे नाम यु. (१००२) For Private and Personal Use Only
SR No.020007
Book TitleAcharanga Sutram Mul Sahit
Original Sutra AuthorN/A
AuthorRavjibhai Devraj
PublisherRavjibhai Devraj
Publication Year1902
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy