SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (२०) આચારાંગ-મૂળ તથા ભાષાન્તર तेणं कालेणं तेणं समएणं तिसला खत्तियाणी, अह अमया कयाइ णवण्हं मासाणं बहुपडिपुण्णाणं अट्माणं राइंदियाणं वीतिकंताणं, जे से गिम्हाणं पढमे मासे दोघे पक्खे चित्तसुद्धे, तस्स गं चित्तसुदस्स तेरसीपक्खेणं हत्थुत्तर हिं जोगीवगतेणं, समणं भगवं महावीरं आरोयारोयं पसूया । (९९५) जंणं राइं तिसला खत्तियाणी समणं भगवं महावीरं आरोयारोयं पसूया, तं गं राई भवणवइ-वाणमंतर-जोइसिय-विमाणवासि-देवेहि य देवीहि य उवयंतेहिय उप्पयंतेहि य एगे महं दिव्वे देवुज्जोर देवसण्णिवाते देवकहकहे उपिजलगभूतेयावि होत्था। (९९६) जं गं रयाणि तिसला खत्तियाणी समणं भगवं महावीरं आरोयारोयं पसूया, तं गं रणिं बहवे देवा य देवीओ य एगं महं अमयवासं च, गंधवास च, धुण्णवासं च, पु. फवासं च, हिरण्णवासं च, रयणवासं च, वासिंसु । (९९७) जंणं रयीण तिसला खत्तियाणी समणं भगवं महावीरं आरोयारोयं पसूया, तणं रयणि भवणवइ-वाणमंतर-जोतिसिय-विमाणवासिणो देवाय देवीओ य समणस्स भगवओ महाबरिस्स कोतुगभूतिकम्माइं तित्थयराभिसेयं च करिसु । (१९८) जतोणंपभिति भगवं महावीरे तिसलाए खत्तियाणीए कुच्छिसि गम्भं आहुए, ततोणं पभितिं तं कुलं विपुलेणं हिरण्णेणं सुवण्णेणं धणेणं धण्णणं माणिक्केणं मोत्तिएणं संखलिलप्पवालेणं अतीव अतीव परिवडइ । ततोणं समणस्स भगवओ महावीरस्स अम्मापियरी एय मह जाणित्ता, णिवत्तदसाहंसि चोकंतंसि सुचिभूतंसि विपुलं असणपाणखाइमसाइम उव. તે કાલે તે સમયે ત્રિશલા ક્ષત્રિયાણીએ નવમાસ પૂરા થયા બાદ સાડા આઠ દિન વીતે છતે ઊનાળાના પેલા માસે બીજે પક્ષે ચૈત્ર સુદિ ૧૩ ના દિને ઉત્તરાફાલ્યુની નક્ષત્રે શ્રમણ ભગવાન મહાવીરને ક્ષેમકુશલે જન્મ આપ્યું. (૫) જે રાતે ત્રિસલા ક્ષત્રિયાણીએ ભગવાનને જન્મ આપ્યું તે રાતે ભવનપતિ, વનવ્યંતર, તિષિક તથા વિમાનવાસિ દેવદેવીઓના ઊતરવા તથા ઊપડવાથી એક મહાન દિવ્ય દેવોને ઉઘાત, દેને મેળાવડે, દેવની કથં કથા (વાતચીત) તથા પ્રકાશ થઈ રહ્યા હતા. () વળી તે રાતે ઘણું દેવદેવીઓએ એક મોટી અમૃતની વૃષ્ટિ, ગંધની વૃષ્ટિ, ચૂર્ણની વૃષ્ટિ, કુલની વૃષ્ટિ, સનારૂપાની વૃષ્ટિ તથા રત્નની વૃષ્ટિ વર્ણવી. (૭) અને એજ રીતે ચારે જાતના દેવદેવીઓએ મળી ભગવાન મહાવીરનું કૌતુકકમ, भूतिभ, तथा तीर्थमिषे ध्. (४५८) જ્યારથી ભગવાન મહાવીર ત્રિશલા ક્ષત્રિયાણીની કૂખે આવ્યા ત્યારથી તેમનું કુલ પણ સોનારૂપા, ધનધાન્ય, માણેક મોતી, તથા ઉત્તમ જાતના) શંખ પત્થર અને પરવાળાથી બહુ બહુ વધવા માંડ્યું. તેથી ભગવાનના માબાપે એ અર્થ જાણીને દશદિવશ વ્યતિક્રાંત થતાં For Private and Personal Use Only
SR No.020007
Book TitleAcharanga Sutram Mul Sahit
Original Sutra AuthorN/A
AuthorRavjibhai Devraj
PublisherRavjibhai Devraj
Publication Year1902
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy