SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬૦) આચારાંગ-મૂળ તથા ભાષાતર, से भिक्खू वा भिक्खुणी वा से ज्ज पुण जाणेज्जा गाम वा जाव रायहाणिं वा-इमोस खलु गामंसि वा राबहाणिसि वा महती विदारभूमी, महती विचारभूमी, सुलभे जत्थ पीढफलग सेज्जा-संथारए, सुलभे फासुए उच्छे अहेसणिज्जे, णो जत्थ बहवे समण जाव उवा. गया उवागमिस्संति य, अप्पाइण्णा वित्ती, जाव रायहाणिसि वा ततो संजयामेव वासावासं સપના (૧૫) अहपुण एवं जाणेज्जा,-चत्तारि मासा वासागं वीईकता, हेमंताण य पंचदस रायकप्पे परिसिते, अंतरा से मग्गा गहुपाणा जाव संताणगा; णो जत्थ बहवे समण जाव उवागया વામિÍતિ–લેવું જા નો સામાજુમ સૂકા (૧૬) अहपुण एवं जाणेज्जा,-चत्तारि मासा वासाणं वीइकंता, हेमंताण य पंचदस रायकप्पे परिवुसिए, अंतरा से मग्गा अस्पंडा जाव संताणगा, बहवे जत्थ समण जाव उवागमिस्संति य, सेवं णच्चा तओ संजयामेव गामाणुगामं दूइज्जेजा । (७१७) से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूईज्जमाणे पुरओ जुगमा पेहमाणे दहण तसे पाणे उद्द९२ पायं रीएज्जा, साहहु पायं रीएज्जा, उक्खिप्प पायं रीएज्जा, तिरिच्छं वा कटु पादं रीएज्जा', सति परकमे संजतामेव परकमेज्जा, णो उज्जुयं गच्छेज्जा, तो संजयामेव માણુવામં દૂર્વજોના ! (૧૮) १ युगमात्रं चतुर्हस्त प्रमाणं. २ उद्धृत्य. ३ संहृत्य. " अयं चान्य मार्गाभावे विधिः सतित्तस्मिन् तेनैवगच्छेत्. જે ગામ કે શહેરમાં ભણવા ગણવાને તથા ખરચુ પાણીને અનુકૂળ પડતી વિશાળ જગા મળી આવે તથા જોઇતી વસ્તુ કે આહાર પાણું મળવા સુલભ પડે અને ઝાઝા ભિક્ષુકે પણ આવેલા કે આવવાના ન હોય તે સ્થળે મુનિએ વર્ષાકાળ ગુજારે. (૧૫) જ્યારે એમ જણાય કે વર્ષકાળના ચાર માસ વહી ગયા છે તેમજ હેમંત રૂતુના પંદર દિવસ પણ પસાર થયા છે, છતાં હજુ એક ગામથી બીજે ગામ જવાના રસ્તાઓ જીવજંતુ તથા વનસ્પતિથી ભરપૂરજ છે અને તેમના પર હજુ ઘણુ લેકે ચાલતા થયા નથી તે તેમ જણાતાં મુનિએ તે વખતે પણ પ્રામાનુગ્રામ ફરવાનું શરૂ નહિ કરવું. (૭૧૬) પણ જે એ વખતે રસ્તાઓ અલ્પ જીવજંતુ અને અલ્પ વનસ્પતિ વાળા થયેલા હેય અને તેમના પર લેકેની પણ પૂરતી આવજાવ થવા લાગી હોય તે તેવું જાણું યતના પૂર્વક મુનિએ ગ્રામાનુગ્રામ ફરવું. (૭૧૭) મુનિ અથવા આર્યાએ ગ્રામનુગ્રામ ફરતાં પિતાની આગલને ચાર હાથ જેટલે રસ્તો જોતાં જોતાં ચાલવું. તેમાં ચાલતાં તે રસ્તામાં હરતા ફરતા જીવજંતુ દેખવામાં આવે અને બીજો રસ્તો મળી આવતા હોય તે તે જીવજંતુવાળે રસ્તે છેડી બીજા રસ્તેજ ચાલવું. પણ જે બીજે રસ્તે નહિ મળે તે પોતાના પગ જીવજંતુથી આગલ યા પાછલ યા પડખે સંભાળ સંભાળીને મૂકવાં અને એ રીતે ચાલવું. (૭૧૮) For Private and Personal Use Only
SR No.020007
Book TitleAcharanga Sutram Mul Sahit
Original Sutra AuthorN/A
AuthorRavjibhai Devraj
PublisherRavjibhai Devraj
Publication Year1902
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy