SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( १५० ) આચારાંગ-મૂળ તથા ભાષાન્તર इहखलु पाईणं वा पडीणं वा दाहिणं वा उदीर्ण वा संतेगइया सड्डा भवंति, तंजहा:- पाहावई वा जाव कम्मकरी वा । तेसिं च णं आयारगोयरे जो सुणिसंते भवति, जाव तं रोयमाणेहिं एवं समणजायं समुद्दिस्स तत्थ तत्थ अगारिहिं अगाराहं चेहयाई भवंति, तजहा:- आएसणाणि वा जाव भवणगिहाणि वा महया पुढविकायसमारंभेणं एवं महया आउ-तेउ-वाउ-वणस्सइ-तलकायसमारंभेणं, महया संरंभेणं महया आरंभेणं, महया विरूवरूहि पावकम्मेहिं, तंजहाः - छायणओ, लेवणओ, संथारदुवारपिहणओ, सीतोदए वा परिटूवियपुब्वे भवति, अगणिकाए वा उज्जालियपुब्वे भवति । जे भयंतारो तह पगाराई आसणाणि वा जाव भवणगिहाणि वा उवागच्छंति, इतरातरेहिं पाहुडेहिं वहंति, दुपक्खं ते कम्मं सेवंति, अय-माउसो, महासावज्जकिरिया वि भवइ । ( ६७६) Acharya Shri Kailassagarsuri Gyanmandir इहखलु पाईणं वा जाव तं शेयमाणेहिं अपणो सट्टाए तत्थ तत्थ अारिहिं अगाराई चेहयाई भवति, तंजहा:- आएसणाणि वा जाव भवणगिहाणि वा महया पुढविकायस - मारंभेण जाव अगणिकाए वा उज्जालियपुव्वे भवति, जे भयंतारो तहप्पगाराई आएसणाणि वा जाव भवणगिहाणि वा उवागच्छति इतरातरेहिं पाहुडेहिं वदंति, एगपक्लं ते कम्मं सेवं ति, अय- माउसो अप्पसावजा किरिया वि भवति । ( ६७७ ) एयं खलु तस्स भिक्खुस्स भिक्खुणीए वा सामग्गियं । ( ६७८ ) *K+ એજ રીતે જે મકાન એક તેજ મુનિને ઉદ્દેશીને ગૃહસ્થે કાયના જીવેાની હિંસા કરીને તથા લીપન ગુ ́પન જળ ઈંટન અગ્નિજ્વાલન વગેરા અનેક પાપ કર્મ કરીને તૈયાર કરેલું હોય ત્યાં જઈ તે મુનિ રહે છે તે દેખીતા સાધુ છતાં પરમાર્થે ગૃહસ્થ જેવા હોવાથી દ્વિપક્ષી કામ કરે છે. માટે તે, મહાસાવધ નામના દોષવાળી વસતિ થાય છે. (૬૭૬) આ જગતમાં ચારે બાજુએ રહેતા શ્રદ્ધાળુ જનેાએ, અનેક પાપ કરી પેાતાના ખપ માટે ચણેલા કારખાના કે મકાનોમાં જે મુનિ–ભગવાને જઇને રહે છે. તેઓ સાધુપણા રૂપ એક પક્ષના કામનેજ કરનારા છે. તેમની તેવી વસતિને અપક્રિયા ( ક્રિયા દોષ રહિત ) वसति लागुवी. (६७७) ( એ નવ જાતની વસતિમાં અભિક્રાંતક્રિયા નામની વસતિ અને અપક્રિયા નામની વસતિ મુનિને ઊતરવા યેખ છે.) બાકીની વસતિ અયેાગ્ય છે એ સર્વ મુનિ તથા शायना यायार छे. (१७८) For Private and Personal Use Only
SR No.020007
Book TitleAcharanga Sutram Mul Sahit
Original Sutra AuthorN/A
AuthorRavjibhai Devraj
PublisherRavjibhai Devraj
Publication Year1902
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy