SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન અગીયારમું (१४८) इहखलु पाईगं वा पडीणं वा द.हिणं वा उदोणं वा संतेगइआ सड्डा भवंति, तंजहा:-गाहावई वा जाव कम्मकरी वा । तेसिं च णं एव वुत्तमुव्वं भवति-"जे इमे भवंति समणा भगवंतो सीलमंता जाव उवरया मेहुणाओ धम्माओ, णो खलु एएलि कप्पति आहाकम्मिए उवस्सए वत्थए'; से जाणि इमाणि अम्हें अप्पणो अदाए चेइयाइं भवंति, तंजहा:-आएसणाणि वा जाव भवणगिहाणि वा, सव्वाणि ताणि समणाणं णिसिरामो । अ. वियाई वयं पच्छा अप्पणो सयटाए चेतिस्तामो, तंजहा:-आएसणाणि वा जाव भवणगि. हाणि वा ।" एयप्पगारं णिग्यासं सोच्चा गिसम्म जे भयंतारो तहप्पगाराई आएसणाणि वा जाव भवणगिहाण वा उवागच्छंति, उवागच्छित्ता इतरातरेहिं पाहुडेहि' वटंति, अयमाउसो, वजकिरिया वि भवति । (६७३) इहखलु पाईणं वा पडीण वा दाहिणं वा उदीणं वा संतेगइया सडा भवंति । तेति च णं आयारगोयरे णा सुणिलते भवइ, जाव तं रोयमाणेहिं बहवे समग-माहण-अतिहिकिवण-वणीमए पगणिय पगणिय समुहिस्स तत्थ तस्थ अगारिहिं अगाराई चेइयाई भवंति, तंजहा:-आएसगाणि वा जाव भवणगिहाणि वा । जे भयंतारो तहमगाराई आएसणाणि वा जाव भवगिहाणि वा उवागच्छंति इतरातरेहि पाहुडेहिं वति, अय-माउसो, महाव. जकिरिया विभवइ । (६७४) इहखलु पाईणं वा पडीणं वा दाहिणं वा उदीगंवा संतेगइया सड़ा भवंति, जाव तं रोयमाणेहिं बहवे समणजाए समुद्दिस्स तत्थ तत्थ अगारीहि अगाराइं चेहयाई भवंति, तं. जहा:-आएसगाणि वा जाव भवणगिहाणि वा । जे भयंतारो तहपगाराइं आएसणाणि वा जाव भवगिहाणि वा उवागच्छंति इयरायरेहिं पाहुडेहिं वहति, अय-माउसो सावजकिरिया वि भवइ । (६७५) , वसितुं २ प्राभूतेषु दत्तेषु गृहेषु. આ જગતમાં ચારે બાજુ કેટલાએક શ્રદ્ધાળુ છ હેવ છે તેઓ આમ બેલે છેજેઓ આ મૈથુન-કર્મથી નિવર્સીને શીળવંત થઈ શમણુ ભગવંત થએલા હોય છે, તેઓને તેઓનાજ માટે કરેલા મકાનમાં ઉતરવું નિષિદ્ધ છે. માટે જે આપણે આપણા માટે ચણાવેલાં ઘરે છે તે તેમને આપી દેશું; અને આપણે પાછા આપણા માટે નવાં બનાવી લેશું.” આ અવાજ સાંભળી જે મુનિ–ભગવાને તેના ઘરે તરફ જાય છે અને ત્યાં રહે છે, તે હે આયુષ્યન, વર્રક્રિયા નામેની દષવાળી વસતિ જાણવી. (૭૩) આ જગતમાં ચારે બાજુ કેટલાએક શ્રદ્ધાળુ છવો હોય છે. તેમને મુનિના આચારની કશી માહિતી નથી હતી તે પણ તેઓ શ્રદ્ધા ધરીને ઘણા શ્રમણ બ્રાહ્મણ અતિથિ દીન તથા બંદિજનોના માટે છરું છુટું નિર્ધાર કરી મકાને ચણ રાખે છે. તેવા મકાને તરફ જે મુનિઓ જઈને રહે છે તે છે આયુષ્માન, મહાવર્યક્રિયા નામના દોષ વાળી વસતિ गएपी (१७४) આ જગતમાં ચારે બાજુ કેટલાએક ભોળા શ્રદ્ધાળુ છવો હોય છે તેઓ ઘણા એક મુનિઓના ઉદેશે કરી તેમના સારું મકાન ચણવી રાખે છે. તેવા મકાનોમાં જે મુનિઓ જઈને ઊતરે તે હે આયુષ્યન સાવધક્રિયા નામે દેશવાળી વસતિ જાણવી. (૬૭૫) For Private and Personal Use Only
SR No.020007
Book TitleAcharanga Sutram Mul Sahit
Original Sutra AuthorN/A
AuthorRavjibhai Devraj
PublisherRavjibhai Devraj
Publication Year1902
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy