SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન અગીયાર ( १४३ ) स ह चेतिते सिया, जो तत्थ सीओदगवियडेण वा उसिणोदगवियद्वेण वा हस्थाणि वा, पादाणि वा, अच्छीणि वा, दंताणि वा, मुहं का, उच्छोलेज बा पहोएज वा; पण तत्थ ऊस? पगरेज्जा, संजहा; उच्चारं वा, पासवणं वा, खेलं वा, सिंघाणं वा, वंतं पित्तं वा, पूर्ति बा, सोणियं वा, अनतरं या सरीरावयवं । देवली बूया 95 वा, 66 आयाणमेयं | से तत्थ ऊस पगरेमाणे पयलेज वा पवढेज वा । से तत्थ पयलेमाणे पवडेमाणे वाह वा जाव सीसं वा अन्नतरं वा कार्यसि इंदियजातं लूसेजा, पाणाणि वा अभिहणेज वा जाव ववरोवेज वा । अह भिक्खूणं पुव्वोवदिट्टा एस एइन्ना जाव जं तहप्पगारे उवस्सए अंतलिक्खजाते णो ठाणं वा सेज्जं वा णिसीहियं वा वेतेजा । ( ६५५ ) से भिक्खू वा भिक्खुणी वा से ज्जं पुण उवस्वयं जाणेज्जा-सइस्थियं सखु र सपसुभपाणं, तहप्पगारे सागारिए उबस्सए णो ठाणं वा सेजं वा णिसाहियं वा चेतेजा । आया-मेयं भिक्खुस्स गाहावतिकुलेण सद्वि संवसमाणस्स । अलसए वा विसूइया वा हड्डी वा णं उब्वाहिज्जा अन्नतरे वा से दुक्खे रोगातंके समुप्पज्जेज्जा, असंजए कलुणवडियाए तं भिक्खुस्स गातं तेलेण वा, घरण वा णवणीतेण वा, वसाए वा अब्भंगेज वा मक्खिज्ज वा, सिणाणेण ४ वा कण वा लोण' वा वत्रेण वा चुण्णेण वा पउमेण वा आघंसेज वा उव्वलेज वा उब्वट्टेज वा; सीओदगवियडेण वा उसिणोदगवियडेण वा उच्छोलेज वा पच्छोलेज वा पहोएज वा सिणाविज वा सिंचेज वा दारुणा वा दारुपरिणामं कट्टु अगणिकार्य उज्जालेज वा पयालिज वा उज्जलित्ता कार्य आयावेज वा पयावेज वा । अह भिक्खुणं पु १ उत्सृष्टं २ सबाल क्षुद्रजंतुसहितं वा ३ हस्तपादादिस्तंभः श्वपथुर्वा ४ ( सुगंधिद्र - व्यसमुदयः ) ५ ( कषाय द्रव्यक्वाथः ) ६ लोघं प्रतीतं. ७ कंपिल्लकादि ८ पद्मं प्रतीत કદાચ ત્યાં રહેવું પડે ત્યારે ત્યાં થડા કે ગરમ પાણીથી હાથ, પગ, દાંત કે મુખ ધાવાં કરવાં નિહ. તેમજ ત્યાં ખરચુ પાણી કે લઘુનીત [ પિશાબ ] તથા શ્લેષ્મ [जा], वमन, पित्त, प३, सोही हे अर्ध पशु शरीर संबंधी अशुचि रखी नहि, प्रेभडे તેમ કરતાં કેવળજ્ઞાનિએ દૂષણ વર્ણવ્યાં છે, જે માટે ત્યાં તેમ કરતાં કદાચ મુનિ સ્ખળિત થઈ નીચે પડી જાય તો તેના હાથપગ કે માથું અથવા કોઇ પણ ઇંદ્રિયા ભાંગી નાશ પામે અને હેડે આવેલા જીવ જંતુઓને પણ નાશ થાય. માટે મુનિને એવી ભલામણ છે કે તેણે આકાશવર્તી મકાનમાં નિવાસ ન કરવા (૬૫૫) જે મકાનમાં બાલાચ્ચા કે સ્ત્રીએ રહેતી હોય અથવા કૂતરા બિલાડા વિગેરે ક્ષુદ્ર જં તુઓ રહેતાં હોય અથવા જાનવરો રહેતાં હોય તથા તેમનાં ખાનપાન ત્યાં રખાતાં હોય તેવા ગૃહસ્થના પરિચયવાલા મકાનમાં વાસ ન કરવા. કારણ કે તેવા ગૃહસ્થના ધરમાં વસતાં બહુ દોષ સંભવે છે. ત્યાં રહેલા મુનિને ત્યાં પહેલા દોષ એ કે કદાચ જો સેજા, વિશુચિકા, ઉલટી, કે કાઇ પણ રાગ કે શૂળ વગેરા પીડા ઉત્પન્ન થશે તે ત્યાં રહેતા અસંયતિ ગૃહસ્થો તરત કરૂણા લાવીને તે મુનિના શરીરને તૈલ, ધૃત, માખણ કે ચરબી મસલે કે ચાપડે, અથવા તે સુગ ંધિ દ્રબ્યા વડે, યા ઉકાળેલા કવાથજળવડે, યા લેદ્રવડે યા ચૂર્ણ વડે યા પદ્મકવડે ધાસે કે ખરડશે; અથવા થડા કે ગરમ પાણીથી છાંટશે, ધેશે, નવરાવશે, For Private and Personal Use Only
SR No.020007
Book TitleAcharanga Sutram Mul Sahit
Original Sutra AuthorN/A
AuthorRavjibhai Devraj
PublisherRavjibhai Devraj
Publication Year1902
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy