SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १४२ ) આચારાંગ-મૂળ તથા ભાષાન્તર सेभिक्खु वा भिक्खुणी वा से ज्जं पुण उवस्सयं जाणेज्जा - अस्संजए भिक्खुपडियाए खुड्डियाओ दुवारिओ महल्लिभाओ कुज्जा, जहा पिंडेसणाए, जाय संधारगं संयरेज्जा महिया fणणक्खु तहमारे उवस्सए अपुरिसंतरगडे जाव अणासेविते णो ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेतेज्जा । अहपुण एवं जाणेज्जा- पुरिसंतरगडे जाव आसेविते पडिलेहित्ता पमज्जित्ता ततो संजयामेव जाव चेतेज्जा । ( ६५१ ) से भिक्खू वा भिक्खुणी वा से ज्जं पुण उवस्लयं जाणेज्जा अस्संजए भिक्खुपडियाए उदगदसूयाणि कंदाणि वा, मूलाणि वा, पत्ताणि वा, पुष्पाणि वा, बीयाणि वा, हरियाणि वा, ठाणातो ठाणं साहरति, बहिया वा णिणक्खु ' - तहप्पगारे उवस्सए अपुरिसंतरकडे जाव णो ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेतेज्जा । अह पुण एवं जाणेज्जा, पुरिसंतरगडे जाव चेतेज्जा । ( ६५२ ) से भिक्खू वा भिक्खुणी वा से ज्जं पुण जाणेज्जा - अस्संजए भिक्खुपडियाए पीढं वा, फलगं वा, णिस्सेणिं वा, उदूहलं वा, ठाणातो ठाणं साहरति, बहिया वा णिणक्खु, तहपगारे उवस्सए अपुरिसंतरगडे जाव णो ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेतेज्जा । अहपुण एवं जाणेज्जा पुरिसंतरगडे जाव चेतेज्जा । ( ६५३ ) से भिक्खू वा भिक्खुणी वा से ज्जं पुण उवस्त्रयं जाणेज्जा, तंजहा; - खंधंसि वा, मंसिवा, मालंसि वा, पासायंसि वा, हम्मियतलंसि वा अण्णतरंसि वा तहगारंसि अंतलिक्खजायंस, णणत्थ आगाढा - गाढेहिं कारणेहिं ?, ठाणं वा सेज्जं वा पिसीहियं वा चेतेज्जा । (६५४) १ निस्सारयति २ तथाविधात् प्रयोजनादित्यर्थः જે મકાનમાના નાના એરડાઓને મુનિના માટે અસયતિ ગૃહસ્થ મેહોટાં કરાવે અગર માહાટાને નાના કરાવે અથવા મુનિના માટે અંદર બેઠક કરે અથવા બાહેર કરે તો તેવા ઉપાશ્રય જો તે દેનાર પુરૂષેજ તેમ કરેલો અને હજી વાપરેલો ન હોય તે! ત્યાં નહિ વસવું પણ જો તે ખીજા પુરૂષે કરેલા અને વાપરેલા જણાય તા ત્યાં મૃતનાપૂર્વક वस (१५१) के भट्टानमांथी गृहस्थ साधुना भाटे ६ भूज, पत्र, पुष्य, ण, न, घास વગેરે લીલાતરીને એક ઠેકાણેથી બીજે ઠેકાણે ઉખેડીને લઈ જાય અથવા ખાહેર કહાડે તેવે! ઉપાશ્રય જો તે દેનાર પુરૂષે તેમ કરેલા જણાય તે! ત્યાં નહિ રહેવુ. પણ જો તે બીજા પુરૂષે તેમ કરેલા જણાય તે ત્યાં રહેવુ (૬પર) જે મકાનમાં ગૃહસ્થ સાધુના માટે બાજો, પાટ, નીસરણી કે ઉખળ ઉથલાવીને એક દેકાણેથી બીજે ઠેકાણે રાખે અથવા ખાહેર કહાડી મેલે તેવેશ ઉપાશ્રય જો લેનાર ધણીએજ તેમ કરેલ હોય તે ત્યાં નહિ વસવું પણ જો પુરૂષાંતરકૃત હોય તે યતનાપૂર્વક ત્યાં રહેવુ (૬૫૩) મુનિએ કે આર્યાએ થાંભલાની ટાચ પર રહેલા મકાનમાં માંચડાએ ઉપર કે માલ ઉપર અથવા ખીજી ભાં ઉપર અથવા અગાશીમાં કે બીજા કોઈ પણ આકાશવી મુકા માં જરૂરી કારણેા શિવાય રહેવુ નહિ... (૬૫૪) For Private and Personal Use Only
SR No.020007
Book TitleAcharanga Sutram Mul Sahit
Original Sutra AuthorN/A
AuthorRavjibhai Devraj
PublisherRavjibhai Devraj
Publication Year1902
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy