SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન છઠું धूताख्यं षष्ट मध्ययनम्. [પ્રથમ રા:] ओबुज्झमाणे इह माणवेसु भक्खाति से गरे। जस्सिमाओ जातीओ सम्वओ सुपडिलेहियाभो भवंति, अक्खाइ से णाण-मणेलिसं' । (३३५) से किदृसि तेसिं समुट्रियाणं णिक्खित्तदंडाणं समाहियाणं पन्नाणमंताणं इह मुत्तिमग्गं । एवं पेगे महावीरा विपरकमति । पासह, एगे विसीयमाणे अणत्तपन्ने । (३३५) से बेमि-से जहावि कुम्मे, हरए विणिविट्रचित्ते पच्छन्नपलासे उम्मग्गं" से ण लઆત્તિ (૩૩૬) , अवबुध्यमानः २ मनीदृशं ३ अनात्मप्रज्ञाः ४ पलाशप्रच्छन्नः ५ उन्मजनं उर्द्धमार्गवा અધ્યયન છઠું. ધૂત' - પહેલો ઉદેશ. (સ્વજન સબંધિઓ છોડીને ધર્મમાં પરાયણ થવું.) તીર્થકરે પિતે આ સંસારનું યથાર્થ સ્વરૂપ જાણતા થકા મનુષ્યોને તેમના કલ્યાણ માટે ધર્મ બતાવતા રહે છે તથા જેઓને આ એકેંદ્રિયાદિક છવજાતિઓ સર્વ રીતે યથાર્થપણે માલમ હેય એવા કેવળી અને શ્રુતકેવળિઓ પણ સર્વોત્તમ બોધ આપે છે. (૩૩૪). - તેઓ, ધર્માચરણ માટે ઉત્સાહી થએલા પ્રાણિહિંસાથી નિવર્સેલા–સાવધાન--અને સમજવાન મુનિઓને મુક્તિમાર્ગ બતાવે છે. એવે વખતે કેટલાએક મહાપરાક્રમી પુરૂષ સંયમમાં સારી રીતે પરાક્રમ બતાવે છે, અને કેટલાએક અણસમજુઓ સંયમમાં લથડતા પણ રહે છે. (૩૩૫) જેમ કોઈએક જળાશયમાં કે એક કાચબે તદાસક્ત થઈને રહે છે અને તે જળાશયનું જળ સેવાલ તથા કમર્થિનીઓના પત્રોથી છવાયેલું હોવાથી પિલા કાચબાને પાણીની ઊપર આવવાનું બાકુ મળી શકવું ઘણું મુશ્કેલ છે, તેમ આ સંસારરૂપી જળાશયમાં જીવરૂપી કાચબાને સમ્યકત્વરૂપ બાંકું હાથ ચડવું પણ એટલું જ મુશ્કેલ છે. (૩૩૬) ૧ પત-કનું ધોવું. ૨ જીવોને વર્ગ. ૩ કેવળજ્ઞાની પૂર્વિ For Private and Personal Use Only
SR No.020007
Book TitleAcharanga Sutram Mul Sahit
Original Sutra AuthorN/A
AuthorRavjibhai Devraj
PublisherRavjibhai Devraj
Publication Year1902
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy