SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન પાંચમું. (૫૩) तहिटीए' तम्मुत्तीए तप्पुरकारे तस्सनी तन्निवेसणे जयंविहारी चित्तणिवाती पंथणिज्झाती पलिबाहिरे' पासिय पाणे गच्छेज्जा । से अभिक्कममाणे पडिक्कममाणे संकुचेमाणे पसारेमाणे विणियरमाणे संपलिमज्जमाणे। (३०६) एगया गुणसमियस्स रीयतो कायसंफास-मणुचिन्ना एगतिया पाणा उदयंति; इहलोग . वेयणवेजावरियं । जं आउद्दीकयं कम्मं तं परिक्षाय 'विवेग-मेति । एवं से अपमाएणं विवेगं રિસિ" જેવી ! (૩૦) से पभूयदंसी पभूयपरिमाणे उवसंते समिए सहिते सयाजए दहें निप्पडिवेदेति अप्पा– વિમલ વરતા પુત્ર કે પરમાર ના હોવાનું Oિો .” | મુળા તુ પુર્વ પતિ . (૨૦૦૮). ___ उवाहिजमाणे गामधम्मेहि, भवि णिवलासए, अवि ओमोदरियं कुब्जा, अवि उड़े ठाणं ठाएजा, भवि गामाणुगामं दूइज्जा, भवि आहारंवोछिंदिजा, अविचऐ' इत्भीसु मणं (६०९) गुरोर्दृष्टया २ परिबायः अवग्रहाद्वहिर्वर्ती ३ रीयमाणस्य सम्यगनुष्टानवतः ४ प्रायश्चित्तं. ५ कीर्तयति. ६ विप्रतिवेदयति. - स्त्री जनः ८ उद्घाध्यमानः ९ निर्बलाशकः निर्वलमोजी ”તિરો: ૧૦ ચત માટે મુનિએ હમેશ ગુરૂની નજર આગલ રહીને ગુરૂએ બતાવેલી નિઃસંગતાથી,ગુરૂના બહુમાન પૂર્વક, અને ગુરૂ પરની શ્રદ્ધાથી, ગુરૂસમીપ નિવાસ કરતાં થકા યતનાપૂર્વક ગુરૂના અભિપ્રાયને અનુસરીને માર્ગના અવલોકન સાથે જીવજંતુને જોતાં ચકાં ભૂમંડળ પર ભમતા રહેવું. એટલું જ નહિ પણ જતાં, આવતાં, બેશતાં, ઊઠતાં, વળતાં, અને પ્રમાર્જન કરતાં સર્વદા ગુરૂની અનુજ્ઞા લઈ વર્તવું. (૩૦૬). કોઈ વખતે એવા સદગુણ મુનિએ રૂડી રીતે વર્તતા છતાં તેના શરીરસંસ્પર્શથી કઈ જંતુ મરણ પામે છે તે તેને તેને આ ભવમાં ક્ષય થઈ શકે એટલો કર્મબંધ પડે છે. અને જે આદિથી કાયસંઘદનાદિકવડે કંઈ કર્મ બંધાય છે તો તેના માટે યોગ્ય પ્રાયશ્ચિત્ત આચર્યાથી તે કર્મ ક્ષય થાય છે. એ પ્રાયશ્ચિત અપ્રમાદિપણે આચર્યાથી કર્મક્ષય થાય એમ આગમના જાણ પુરૂષો લે છે. (૩૦૭) માટે દીર્ધદર્શી, બહુજ્ઞાની, ક્ષમાવંત, પવિત્ર પ્રવૃત્તિવંત, સદ્ગુણી, અને સદા યત્નવંત મુનિએ સ્ત્રીઓને દેખી વિચારવું કે એ સ્ત્રીઓ મારું કલ્યાણ કરવાની છે? તથા આ દુનિઆમાં સ્ત્રીઓ જ અતિશય ચિત્તને મુંઝાવનારી છે. એ બધું મુનિએ (વીરપ્રભુએ) જણાવ્યું છે. (૩૦૮) વિષયોથી જે મુનિ પીડાય તે તેણે નિર્બળ આહાર કરવો, પેટને અપૂર્ણ રાખવાનું કરવું, એક જગે ઊભા રહી કાયોત્સર્ગ કરવા, ગ્રામાંતર જતા રહેવું, છેવટ તદન આહાર પણ છેડી આપો, પણ સ્ત્રીઓમાં નહિ ફસવું. (૩૦) - ૧ કારણ શિવાય મુનિને વિહાર નિષિદ્ધ* છે. પણ મોહ ઉપશમાવવા તે પણ કરો. ૨ તથા ગમે તે રીતે આત્મઘાત પણ કર પણ સ્ત્રીઓમાં ન ફસવું. * આ વાત ચિતમાસસ્થિત મુનિને માટે સંભવે છે. (ભા. ક.) For Private and Personal Use Only
SR No.020007
Book TitleAcharanga Sutram Mul Sahit
Original Sutra AuthorN/A
AuthorRavjibhai Devraj
PublisherRavjibhai Devraj
Publication Year1902
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy