SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતમાં જણાવ્યા સિવાયનું.. વારા ડસા દેવચ`દની ભરાવેલી એ પ્રતિમાએ વિદ્યમાન છે. જેમાંની એક નવલખા પાનાથની જે હાલ નવા મ ંદિરમાં છે અને બીજી આદિનાથની ધાતુની પંચતીર્થી જે જીના મદિરમાં છે. આ બન્ને પ્રતિમા સં. ૧૮૬૦ માં ભરાવેલી છે. ગીતમાં જણાવ્યા પ્રમાણે ડાસા ારા સં૦ ૧૮૪૨ માં દેવગત ચએલ હાવાથી આ પ્રતિમાએ તેમની પાતાની ભરાવેલી નહિ પણ તેમના પરિવારમાંના ક્રાઇએ તેમના નામથી ભરાવેલ હાવી જોઇએ. આ જ વર્ષોંમાં ડાસા વારાના પૌત્ર મેરાજની ભરાવેલ એક શ્યામ પ્રતિમા જુના દેરાસરમાં છે એ ઉપરથી એમ પી શકાય કે કદાચ મેરાજે ઉપરાકત પ્રતિમા ભરાવી હેાય. ત્રણે પ્રતિમા ઉપરના લેખા— संवत् १८६० वर्षे वैशाख शुदि ५ चंद्रवासरे लींबडीनगरवास्तव्यश्रीपोरवाडशातीयवृद्धशाखायां सा । देवचंद तत्पुत्र सा । डोसाकेन श्रीनवलखापार्श्वनाथबिंबं भराषितं प्रतिष्ठितं च श्रीतपागच्छाधिराजभट्टारकश्रीविजयजिनेन्द्रसूरिभिः ||श्रीरस्तु ॥ संवत् १८६० वर्षे वैशाख सुदि ५ चंद्रवासरे लींबडीनगरवास्तव्यपारवाडशातीय वृद्धशाखायां सा । देवचंद तत्पुत्र सा । डोसाकेन श्रीआदिनाथबिबं भरापितं प्रतिष्ठितं च भट्टारकश्रीविजयजिनेन्द्रसूरिभिः श्रीतपागच्छे ॥ संबत् १८६० वर्षे वैशाख सुद ५ चंद्रवासरे महराज जेठा भरा० ડાસા વારાની લખાવેલ સ્વર્ણાક્ષરી અધ્યાત્મગીતાની પ્રતિ ભડારમાં છે જેના ઉલ્લેખ અવલોકનમાં આવી ગયા છે. સાવેશની લખાવેલ સૂત્રકૃતાંશનિયુŚક્તિની પ્રતિ છે તેના અંતમાં નીચે પ્રમાણે ઉલ્લેખ છે श्रीलबपुरीवास्तव्य वोहरा श्रीपांच डोसा मृत वोहरा कसला लिखावीतं संवत् १८२१ ना वर्षे श्रावण वदि अष्टम्यां चन्द्रवासरे । भांडारागारेण । આ ઉલ્લેખના અંતિમ માંડારનારળ શબ્દને સુધારીને મહારારા વાંચવામાં દુરકત ન શુલી હોય તે સા ારા ભંડારના સરક્ષક અર્થાત્ કારભારી હતા એના આ પુરાવા ગણી શકાય. કસલા વારાના આગ્રહથી પદ્મવિજયજી મહારાજે સમરાદિત્યને રાસ રચ્યાનું તેના અંતમાં જણાવ્યું છે- અઢાર ગણુચ્ચાલીસમાં, કાંય માંડયા રાસ એ વર્ષેરે. લીમડી ચામાસુ` રહી, કાંઇ દિન દિન ચડતે હરષે રૂ. ૧૨. વાહેારા ક્રસલા આદિ દે, ભિલાટા સહુસમલ નામે રે. તસ આગ્રહે પ્રારંભી, વલી નિજ આતમને હેતે રે, ૧૩. પદ્મવિજયજી મહારાજે સલા વારા ઉપર સ૦ ૧૮૩૩ માં તેમણે પુછેલ પ્રશ્નોના ઉત્તરરૂપે એક પત્ર લખ્યા છે તે જોતાં તેમજ તેના ઉપરનું “સંધમુખ્ય । । । કસલા ડેાસા અગ્ય ! લીમડી મગરે !” આ પ્રમાણેનું ઠેકાણું જોતાં સલા વેારા કત્રંચાદિ સૂક્ષ્મ પદાર્થીના દેવા નતા હતા અને લીમડીના સધમાં તેમનું કેવું સ્થાન હતું એ સમજી શકાય તેમ છે. આ પત્રની નકલ જોવા ઈચ્છનારે પરિશિષ્ટ ન. ૪ જોવું
SR No.018101
Book TitleLimbdi Jain Gyanbhandar Hastlikhit Prati Suchipatra
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherAgamoday Samiti
Publication Year1928
Total Pages268
LanguageGujarati
ClassificationCatalogue & Catalogue
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy