SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ પ્રાચીન ભારતવર્ષનું સિંહાવલાકન ભાગ ૧ લા ઇતિહાસના અભ્યાસી આચાર્ય શ્રી વિજયેન્દ્રસૂરિના સતત પરિશ્રમથી રચાએલા આ ગ્રંથમાં પાવાપુરી, સાચાર તી અને સાંચીની ખરી હકીકત, નવી જૂની ચંપાપુરી અને અંગ દેશના સ્થાનને નિય, પ્રભુ શ્રી મહાવીરનું નિર્વાણ સ્થળ સુગીધર કે ઘેાડાનેા તખેલા ? ચેારવાડ એ જ શૌરિપુર તી કે ? જૈન ચક્રવર્તી મહારાજા ખારવેલની હકીકત, પ્રભુ મહાવીર અને યુદ્ઘની લગ્નવય, પ્રસેનજીત અને પ્રદેશી રાજા તથા એધિસત્ત્વ પાર્શ્વ અને પાર્શ્વનાથ તીર્થંકરના વિવેક, અયેાધ્યા અને ઉજ્જૈનની ભિન્નતા, વિગેરે હકીકતાનું સત્ય અન્વેષણ છેલ્લામાં છેલ્લી શોધખેાળપૂર્વક જૈન, બૌદ્ધ, વૈદિક લગભગ એક સા ગ્રંથને આધારે લખાયલા અપૂર્વ ગ્રંથ. કિંમત. ૨. ૧-૮-૦ कुबेरपुराण (नळचरित्र ) नळायनम् સંશાધક જૈનાચાર્ય શ્રી વિજયેન્દ્રસૂરિજી. શ્રી. માણિયદેવસૂરિરચિત. આ ગ્રંથ મુંબઈ રાયલ એશિયાટિક સાસાયટી, આગ્રા વિજય ધર્માંલક્ષ્મી જ્ઞાનભંડાર અને ભાવનગર ૫. ગંભીરવિજયજી પુસ્તકસંગ્રહ આ ત્રણે ભડારાની પ્રતા સાથે મેળવી છેલ્લામાં છેલ્લી ઢબથીનિયસાગરી ટાઈપથી ઊંચા કાગળામાં પ્રતાકારે છપાવવામાં આવ્યે છે જેમાં દશ સ્કન્ધના સેા ઉપરાંત સગેî છે. છન્દરચના, અનુપ્રાસ, અલંકાર આદિથી રચનાશૈલી પણ ઘણી જ ઉત્તમ છે. શકુન્તલા,. કળાવતી, સતી સુભદ્રા અદિતી અવાંતર કથાઓ વાચક અને શ્રાતા-એની રસપૂર્તિ માટે પરિપૂર્ણ છે. ૯-૦-૦
SR No.018077
Book TitleJain Pustak Parichay
Original Sutra AuthorN/A
AuthorGurjar Granthratna Karyalay
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1941
Total Pages72
LanguageHindi, Gujarati
ClassificationCatalogue
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy