SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ સંક્ષિપ્ત પ્રાકૃત વ્યાકરણ– . પ્રાકૃત ભાષા શિખનારાઓ માટે પ્રારંભમાં આ પુસ્તક ઘણું ઉપયોગી છે. માત્ર ૮ દિવસમાં પ્રાકૃત ભાષાને સરલ પરિચય આ નાનકડા પુસ્તકના પાઠથી થઈ શકે તેમ છે. ૦-૪-૦ ત્રણ છેદ સૂત્ર: બહ૯૫-વ્યવહાર–નિશીથ સૂત્રાણિ જૈન આગમ સાહિત્યમાં આ ત્રણ છેદ સૂત્ર સૌથી વધારે પ્રાચીન અને પ્રધાન આગમ ગણાય છે. એમના કર્તા ભદ્રબાહુસ્વામી છે. ત્રણે સૂત્રોની કિંમત ઘટાડેલી ૧ રૂપિયે છે. પાટણના ભંડારની સૂચી અત્યન્ત ઉપગી મહાન ગ્રન્થ લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે પાટણના પ્રસિદ્ધ જિન ભંડારેમાં સેંકડો વર્ષથી છુપાયેલા, તાડપત્ર પર સચવાઈ રહેલા, સં. પ્રા. અપભ્રશાદિ ભાષાના, વિવિધ વિષયેના, અલભ્ય દુર્લભ અપ્રકટ ગ્રંથને પરિચય કરાવનાર. ગ્રંથકારેની તથા ગ્રંથ લખાવી સમર્પણ કરનાર શ્રીમાન અને શ્રીમતીઓની વિશાલ પ્રશસ્તિઓથી, તથા રાજાઓ, રાજ્યાધિકારીઓ વિવિધ દેશ-નગરે અને વિવિધ વંશ-જ્ઞાતિના ઇતિહાસ પર પ્રકાશ નાખતી સામગ્રીઓથી વિભૂષિત થયેલ, જેનોના અને ગુજરાતના ગૌરવભર્યા ઉલ્લેખેથી ભરપૂર સ્વ. સાક્ષર ચીમનલાલ દલાલના અંગ્રેજી નિવેદન સાથે પં. લાલચંદ ગાંધીની કુશળતાભરી સંશોધન–કલાથી સંપાદિત થયેલ પણ છસો પૃથ્યાવાળા મહાન ગ્રંથ–પત્તનાથપ્રાચजैनभाण्डागारीयग्रन्थसूची । [ताडपत्रीयविविधप्रन्थपरिचयात्मकः પ્રથમ મા ] ગાયકવાડ એ. સીરિઝમાં નં. ૭૬ તરીકે પ્રસિદ્ધ થ. છે. મૂલ્ય ફક્ત આઠ રૂપિયા.
SR No.018077
Book TitleJain Pustak Parichay
Original Sutra AuthorN/A
AuthorGurjar Granthratna Karyalay
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1941
Total Pages72
LanguageHindi, Gujarati
ClassificationCatalogue
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy