SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ છે છતાં શુદ્ધ તે। મળે જ નહિ જ્યારે આ અનુવાદ અને શુદ્ધ પાડવાળા ગ્રંથ પાકી આંધણીમાં માત્ર ૩૮) રૂપિયામાં જ આપવામાં આવે છે. બધા પ્રાંતના જૈન બધુએ આ ગ્રંથના ઉપયેગ કરી શકે માટે અનુવાદની લિપિ નાગરી રાખવામાં આવી છે. ભાગ ૧-૨ ભાગ ૩-૪ ૯-૦-૦ દરેકના રૂ. દરેકના રૂ. ૧૦-૦-૦ ભગવાન મહાવીરની ધમ થા અનુવાદક : પંડિત બેચરદાસ કિંમત ૧-૦-૦ જ્ઞાતાધકથા સૂત્રને આ સક્ષિપ્ત અનુવાદ છે. દરેક વાંચનારને રૂચે એવી ભાષામાં આ સૂત્રની દરેક કથા આલેખવામાં આવી છે. આ સૂત્રની કથાએમાં જીવનરહસ્યના પારગામી શ્રમણભગવાન મહાવીરે આખી મનુષ્યજાતિ માટે આપેલા ધર્માનુભવને નિચેાડ છે. ગ્રંથને અંતે કથાએમાં આવેલા સામાજિક, ઐતિહાસિક ભૌગા-લિક અને જૈન આચાર વિષયક ઉલ્લેખાને વિસ્તારથી સમજાવનારાં ટિપ્પા આપવામાં આવેલાં છે. તે ટિપ્પા વિચારક વાંચકાને વૈદિક જૈન અને બૌદ્ધ સંસ્કૃતિની એકવાકયતાને ખ્યાલ આવે એ દિષ્ટએ લખાયેલાં છે. છેવટે ગ્રંથમાં આવેલા અઘરા શબ્દોને કાશ પણ મૂ કેલા છે. ભગવાન મહાવીરના દશ ઉપાસકા અનુવાદક : પડિંત બેચરદાસ આ ગ્રંથ ઉપાસકદશા સૂત્રને સંક્ષિપ્ત અનુવાદ છે. આમાં ભગવાન મહાવીરે પોતે વખાણેલા તેમના દેશ શ્રાવકાના જીવનની
SR No.018077
Book TitleJain Pustak Parichay
Original Sutra AuthorN/A
AuthorGurjar Granthratna Karyalay
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1941
Total Pages72
LanguageHindi, Gujarati
ClassificationCatalogue
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy