SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસિદ્ધ જૈન આગમ આચારાંગને છાયાનુવાદ ઉપદ્દઘાત fટપ્પણ તથા સૂચિ સહિત પૃ. ૧૬-૨૦૮ મહાવીર સ્વામીને સંયમધર્મ સંપા. ગોપાલદાસ પટેલ કિ. ૧-૦-૦ પ્રસિદ્ધ જૈન આગમ “સૂત્રકૃતાંગ ને છાયાનુવાદ-વિસ્તૃત ઉદ્દઘાત તથા ટિપ્પણે સહિત પૃ. ૧૬-૧૬૨ શ્રીમદ્ ભગવતી સૂત્ર ભા. ૧-૨–૩–૪ [મૂળ અને ગુજરાતી અનુવાદ] અનુવાદક : ભાગ ૧-૨ ના પંડિત બેચરદાસ અનુવાદક : ભાગ ૩-૪ ના પંડિત ભગવાનદાસ ભગવતી સૂત્રના નામથી કઈ જૈન બંધુ અજાણ્યો નથી. જેન સમાજમાં આ સૂત્રનું એટલું બધું મહત્વ છે કે જ્યારે તે વંચાય છે ત્યારે સાંભળનારા તેના દરેક પ્રશ્ન ઉપર સોના રૂપાળું નાણું મૂકે છે. આ સૂત્રમાં તત્ત્વજ્ઞાનને લગતા અનેક રસિક સંવાદો છે, કેટલાક સંવાદમાં તે કાળની સમાજ, રાજ્ય અને કુટુંબ વ્યવસ્થાને આબેહૂબ ચિતાર છે. જેને ધમને લગતું તત્ત્વજ્ઞાન, આચારશાસ્ત્ર અને ઈતિહાસ જાણવા માગનારને આ ગ્રંથ અત્યંત ઉપયોગી છે. મૂળ સાથે અનુવાદ ઉપરાંત ચોથા ભાગમાં આખા સૂત્રના પારિભાષિક શબ્દો અને આખા સૂત્રમાં આવેલાં અતિહાસિક અને ભૌગેલિક નામે તેમજ રાજાઓ, આચાર્યો અને અન્ય સંપ્રદાયના -આચાર્યોનાં નામોને કેશ આપવામાં આવ્યો છે. આ ગ્રંથ હાથે લખાવતાં ઓછામાં ઓછા સવા રૂપિયા બેસે
SR No.018077
Book TitleJain Pustak Parichay
Original Sutra AuthorN/A
AuthorGurjar Granthratna Karyalay
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1941
Total Pages72
LanguageHindi, Gujarati
ClassificationCatalogue
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy